મોરબીના રવાપર રોડ પર એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત ઝડપાયા
મોરબી પંથકમાં જુગારની મોસમ બારેમાસ જોવા મળે છે ત્યારે બાતમીને આધારે એ ડીવીઝન પોલીસે એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત આરોપીને ઝડપી લઈને ૯૫,૨૦૦ ની રોકડ જપ્ત કરી છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ...
મોરબી : કેનાલોમાં પાણી છોડતા ગામડાંઓમાં તળાવો ભરાવાની શક્યતા
મોરબી : નર્મદા સૌની યોજનાની પાઇપ લાઇન દ્વારા વીરપર, લજાઈ, પંચાસર, બગથળા, બિલિયા સહિતના મોરબીના ગામોમાં પાણી પહોંચશે. ખેતીની જમીનમાં સિંચાઇ માટે પાણી છોડાતા ખેડૂતોને મોટી રાહત મળી હતી. સાંસદ મોહનભાઈ...
વાંકાનેર : દીકરીને ભગાડી જવાનું કહી કુહાડી-છરીથી હુમલો કરતા યુવાનનું મૃત્યુ : 6...
વાંકાનેરના પંચાસીયા ગામના બનાવમાં નિર્દોષ શ્રમિક યુવાન ઝઘડો નહીં કરવા સમજાવવા જતા કૌટુંબિક સગાએ હિચકારો હુમલો
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે કાકાની દીકરીને ભગાડી જવાની વાતો કરનાર કૌટુંબિક સગા એવા...
મોરબી: મચ્છુ-૨ કેનાલ નજીક થયેલ ટ્રિપલ અકસ્માતમાં યુવકનું મૃત્યુ
મૃતક યુવાન નાની વય નો હોય આ યુવાનના પિતા એ યુવકની આંખો ચક્ષુદાન કરી
(રિપોર્ટ : જયદેવસિંહ જાડેજા) મોરબી: આજે રફાળેશ્વર નજીક ટ્રિપલ અકસ્માતમાં મૃત્યુ પામેલ હાર્દિક હરેશભાઇ આદરેજીયા ઉ.વ.25 જે બાઇક...
વાંકાનેરમાં વીજ ટ્રાન્સફોર્મર અચાનક સળગી ઉઠ્યું !!
વાંકાનેરના દીવાનપરામાં બનેલી ઘટના નાગરિકોએ જીવના જોખમે આગ ઓલવવા પ્રયાસ કર્યા
વાંકાનેર : આજે વાંકાનેરના જીનપરા વિસ્તારમાં આજે ભરબપોરે વીજ ટ્રાન્સફોર્મર ભડભડ સળગી ઉઠતા સ્થાનિકોએ જીવના જોખમે આગ બુઝાવવા પ્રયત્નો કર્યા હતા....



















