મોરબીના બે વિદ્યાર્થીઓ સેનામાં અગ્નિવીર તરીકે જોડાયા
મોરબી : હાલ મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ. એમ. સાયન્સ કોલેજના NCCના 2 વિદ્યાર્થી ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાઇ મોરબી તેમજ કોલેજનું ગૌરવ વધાર્યું છે.
હાલ વિદ્યાર્થીઓમાં દેશસેવા માટે અગ્નિવીર...
કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રા મોરબીથી શનાળા ગામ પહોંચી ચુકી
મોરબી : હાલ આજે સવારે મોરબીથી ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. ત્યારે મોરબીના દરબારગઢથી શરૂ થયેલી આ ન્યાય યાત્રા બપોરે મોરબીના શનાળા પહોંચી હતી. જ્યાં શક્તિ...
આજે 3 સ્પેટેમ્બર : સવારે 10 વાગ્યા સુધીમાં જાણો કેટલો વરસાદ
મોરબી : હાલ આજે રોજ તારીખ 3 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યા થી 10 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ હળવદ તાલુકામાં પડ્યો છે.
આજે...
હળવદ : માનગઢ ગામે જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા
Mehul Bharwad (Halvad)
હળવદ પોલીસે 22 હજારની રોકડ સાથે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
હળવદ : હળવદ તાલુકાના માનગઢ ગામની સીમમાંથી જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પોલીસ દ્વારા...
મોરબીના માર્કેટિંગ યાર્ડમાં મજૂરો મળતાની સાથે તલ અને એરંડાની હરરાજી પણ શરૂ
પ્રથમ દિવસે 28 કવીન્ટલ તલ અને 139 કવીન્ટલ એરંડાની આવક
મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં મજૂરોની વ્યવસ્થા થતા ઘઉં બાદ તલ અને એરંડાની હરરાજી પણ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે...