Saturday, June 27, 2026
Uam No. GJ32E0006963

મોરબીની મુલાકાત લેતા રોટરી ડિસ્ટ્રિક્ટ-3060ના ગવર્નર

મોરબી : તાજેતરમા રોટરી ક્લબ ઓફ મોરબી ખાતે રોટરી ડિસ્ટ્રિક્ટ-3060ના ગવર્નર પ્રશાંતભાઈ જાની તથા ફર્સ્ટ લેડી રોટેરીયન હીતાબેન જાની તેમજ આસિસ્ટન્ટ ગવર્નર અલ્કેશભાઈ ગોસલીયા રોટરી ક્લબ ઓફ મોરબીની સતાવાર મુલાકાતે આવ્યા...

હળવદમાં પ્રથમ વખત કિન્નરોના હસ્તે ચકલી ઘરનું વિતરણ કરાયું

સમાજમાં કિન્નરોને જોવાનો દ્રષ્ટિકોણ બદલવાના હેતુથી ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા આયોજન હળવદ : હળવદના ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા સમાજમાં કિન્નરોને જોવાનો દ્રષ્ટિકોણ બદલવાના હેતુથી કિન્નરોના હસ્તે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું....

મોરબીમાં દારૂ – જુગાર અને શરીર સંબંધી ગુન્હા વધતા હોવાની માહિતી

રેન્જ આઈજી દ્વારા મોરબી જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેકશન કરાયું : પોલીસતંત્રને મહત્વપૂર્ણ સૂચના અપાઈ મોરબી : તાજેતરમા રેન્જ આઈજી દ્વારા મોરબી જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન ધાડ સહિતના ગુન્હા ઘટ્યા હોવા અંગે સંતોષ વ્યક્ત...

મોરબી IB વિભાગના PI બી. પી. સોનારાની ગાંધીનગર ખાતે બદલી

ભાવનગરના PI બી. જી. સરવૈયાની મોરબીમાં બદલી મોરબી : ગુજરાતના ગાંધીનગર સ્થિત અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરી દ્વારા ગઈકાલે તા. 22ના રોજ રાજ્યભરના બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની રાજ્ય આઈ.બી. ખાતેથી બદલી કરવામાં આવી છે....

મોરબી સિવિલ હોસ્પિટલ રૈન બસેરામાંથી પ્રૌઢનો મૃતદેહ મળતા ચકચાર

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં કંપાઉન્ડમાં પોલીસ ચોકીની બાજુ આવેલ રૈન બસેરામાં આજે હકાભાઇ શિવાભાઈ (ઉ.વ. 50, રહે . હજનાળી)નો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં સિવિલ હોસ્પિટલના...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...