કમરના દુ:ખાવાની બીમારીથી કંટાળી યુવકે મચ્છુ-3 ડેમમાં ઝંપલાવતા મોત
આ આપઘાત કરતા પહેલા મૃતક યુવાને સ્યુસાઇડ નોટ કવરમાં નાખી મિત્રને સોંપી
મોરબી : મોરબીના આરટીઓ પુલ પાસે આવેલ મચ્છુ -3 ડેમમાં ઝંપલાવીને યુવાને આપઘાત કરી લીધો હતો. આ યુવાને આપઘાત કરતા...
રવાપરમાં અજાણી મહિલા ત્રણ ‘દિ માં ચૂંટણી પ્રચારના 50 જેટલા બેનરો ફાડીને લઈ ગઈ
અહીં બેનરો એકાએક ગાયબ થવા લાગતા સર્જાયા અનેક તર્ક-વિતર્ક, બાદમાં સીસીટીવી ફૂટેજ પરથી સામે આવી હકીકત
મોરબી : હાલ મોરબીના રવાપરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એક અજાણી...
મોરબીના જેતપર રોડ ઉપર સીએનજી રીક્ષા હડફેટે બાઈક ચાલકનું મૃત્યુની ઘટના
મોરબી : હાલ મોરબીના જેતપર રોડ ઉપર સીએનજી રીક્ષા ચાલકે બાઈક સવાર યુવાનને હડફેટે લેતા બાઈક સવાર યુવાનનું મૃત્યુ નિપજતા અકસ્માત સર્જી નાસી ગયેલા રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે...
મોરબીમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
મોરબી પંથકમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઈને એક સખ્શે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી પથંકમાં...
મોરબી જિલ્લાના પશુપાલકો જોગ : I-Khedut પોર્ટલ ઉપર 14 જુલાઈ સુધી અરજી કરી શકાશે
મોરબી : પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા વર્ષ 2020-’21 માટે અમલી વિવિધ સહાયકારી યોજનાઓ માટે ઓનલાઈન અરજી I-Khedut પોર્ટલ પર તા. 14/06/2020 થી તા. 14/07/2020 દરમિયાન કરી શકાશે. જેનો લાભ...



















