Thursday, November 28, 2024
Uam No. GJ32E0006963

હળવદ: ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલનો આપઘાત

હળવદના સુખપર નજીકની ઘટનાથી અરેરાટી હળવદ : હળવદ નજીક આવેલા સુખપર ગામે સમાજ ‘એક નહિ થવા દે’ના ડરથી પ્રેમી યુગલે ધસમસતી આવતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી...

હડમતિયાની જ્ઞાનદીપ અને એમ.એમ.ગાંધી વિધાલયમાં કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું

63 વિધાર્થીઓનું વેક્સિન આપી સુરક્ષિત કરાયા ટંકારા : હાલ ટંકારા તાલુકાના હડમતિયા ગામની જ્ઞાનદીપ અને એમ.એમ.ગાંધી વિધાલયમાં વિધાર્થીઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. ટંકારા તાલુકાના હડમતિયા ગામની એમ.એમ.ગાંધી વિધાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું રસીકરણ કરવામાં...

વાંકાનેરમાં તસ્કરોનો તરખાટ, રહેણાંક મકાનમાંથી રોકડ-દાગીનાની ચોરી !!

મોરબી: હાલ મોરબી જીલ્લામાં તસ્કર ટોળકી સક્રિય થઇ હોય અને એક બાદ એક ઘરફોડ ચોરીને અંજામ આપી પોલીસની કામગીરીની નિષ્ફળતા સાબિત કરતી હોય તેવી ભાસ થઇ રહ્યો છે તો ફરી એક...

બૉમ્બ પ્રકરણ : આરોપીએ માત્ર રૂ. 3 હજાર માટે બેટિંગ રાજા મુવીથી પ્રેરાઈને સમગ્ર...

ઘણા દિવસથી બૉમ્બ જેવી ડિવાઇસ બનાવતો હતો, કોઈ પૂછતું કે શું બનાવશ તો કહેતો કે રોકેટ પણ બનાવું છું મોરબી : હાલ વાંકાનેરના બૉમ્બ પ્રકરણમાં આરોપીએ માત્ર રૂ.3 હજારની જરૂર પુરી કરવા બેટિંગ...

મોરબી-માળીયા (મી.)ના 29 જેટલા રસ્તાઓ રૂ. 49.99 કરોડના ખર્ચે રી-કાર્પેટ કરવામાં આવશે, ધારાસભ્યે જોબ...

ધારાસભ્ય તેમજ ભાજપના તાલુકા અને જિલ્લા સંગઠનની રજૂઆતો ફળી મોરબી : તાજેતરમા મોરબી – માળીયા (મીં) વિધાનસભા મત વિસ્તારના હૈયાત રસ્તા કે જે સાત વર્ષથી વધુ સમયથી રી-કાર્પેટ ન થયેલ હોય તેવા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફીસની તિજોરીમાંથી લાખોની ચોરી કરનાર ચાર કર્મચારી ઝડપાયા

  મોરબી : નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સત્યમ પાન...

મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ

મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની...

વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !

વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે. વાંકાનેર-ચોટીલા નેશનલ...

મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !

મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું...

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...