મોરબી: સ્પા ની આડમાં કુટણખાનું ચલાવતા ત્રણ શખ્સો ઝડપાયા
મોરબી: મોરબીના લખધીરપુર રોડ પાસે આવેલ ‘ટોકિયો સ્પા’ ના સંચાલકો સ્પા ની આડમાં કુટણખાનું ચલાવતા હોય પોલીસે ત્રણ શખ્સો ઝડપી લઇ તેમની આગવી સરભરા કરી છે.
વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ...
મોરબીમાં ફરી કોરોનાનો કેસ : રવાપરના 47 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ
મોરબી : મોરબીમાં પણ કોરોનાનો કેસ નોંધાયો છે. જેમાં રવાપરના એક 47 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આમ આજના દિવસે જિલ્લામાં કુલ બે કેસો નોંધાયા...
આતંકવાદી હુમલાથી મોરબીવાસીઓમાં રોષ : યુવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી
ટંકારાના ઓટલા પાસે યુવાનોએ પાકિસ્તાન મુરદાબાદના નારા લગાવ્યા
મોરબી, ટંકારા : કાશ્મીરમાં જવાનો પર થયેલા આતંકવાદી હુમલાથી દેશ ભરમાં આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે મોરબી...
“ઓળખો છો મને હું કોણ” મોરબીની સુપરમાર્કેટમાં બેનરો લગાવી અનોખો વિરોધ
સુપરમાર્કેટ ઉપરાંત માળીયાના ગામડાઓમાં પણ બેનરો લાગ્યા બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યા બાદ તેના સંભવિત ભાજપ પ્રવેશની અટકળો તેજ બની છે ત્યારે બ્રિજેશ મેરજા વિરુદ્ધ બેનર યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં મોરબીની...
મોરબીમાં લગ્નના મનદુઃખમાં બે પરિવારો વચ્ચે છુટા હાથની મારામારીની ઘટના
રોહિદાસપરામાં બનેલ બનાવ મામલે સામસામી ફરિયાદ નોંધાઈ
મોરબી : હાલ મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં બે કુટુંબની દિકરીઓએ કરેલા લગ્ન એક બીજા પરિવારને પસંદ ન હોય ગઈકાલે બન્ને પરિવારો વચ્ચે છુટા હાથની મારામારી થતા...



















