મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર કન્ટેનરમાં આગ લાગી: નાસભાગ
મોરબી : હાલ મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આજે એક માલ સમાન ભરેલું કેન્ટેનર પસાર થઈ રહ્યું હતું.
તે સમયે અચાનક કન્ટેનરમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જો કે આ આગની ઘટનામાં...
મોરબીના પંચાસર રોડ ઉપર મારામારી : પાંચ વ્યક્તિઓ ઘાયલ
પાર્કિગમાં રહેલા વાહનો કાઢવા મામલે હિસંક અથડામણ સર્જાઈ : એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી
મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર બે જૂથ સશસ્ત્ર અથડામણ થઈ...
વાંકાનેરના માટેલ ગામે જુગારની રેડ કરવા ગયા અને મળ્યો દારૂ-બીયર!
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા માટેલ ગામે જુગારની રેડ કરવા ગયેલ પોલીસેને જુગારીઓની સાથે ઘરમાંથી દારૂ બીયરનો જથ્થો પણ મળી આવ્યો હતો જેથી પોલીસે જુગાર અને દારૂનો કેસ કરીને કુલ સાત...
મોરબી-ટંકારામાં આપઘાતના બે બનાવ, માળીયામાં ડૂબી જતા મોત
મોરબીના કાલિકા પ્લોટમાં સતવારા વાડી પાસે રહેતા રાજેશભાઈ શંકરભાઈ ગણેશીયા (ઉ.વ.૪૦) વાળા કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે પોલીસે યુવાન આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે...
વાંકાનેરમાં અવરોધરૂપ દબાણો પર પાલિકાનું બુલ્ડોઝર ફરી વળ્યું !!
વાંકાનેર : હાલ વાંકાનેર નગરપાલિકા દ્વારા આજે રોડના કામમાં અવરોધરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વાંકાનેર નગરપાલિકા દ્વારા નેશનલ હાઇવે પર જકાતનાકા પાસે દબાણો દૂર કરી...