Thursday, June 25, 2026
Uam No. GJ32E0006963

મોરબીના શનાળા રોડ પર ઉભરાતી ગટરોથી સ્થાનિકોને હાલાકી

મોરબી : હાલ મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ છે તેમ છતાં પ્રજાના પ્રાણ પ્રશ્નો હજુ પણ યથાવત જ છે. ત્યારે મોરબીના હાર્દસમા ગણાતા શનાળા રોડ પર ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન...

હળવદમાં વૈજનાથ મહાદેવ મંદિર ખાતે નિઃશુલ્ક કોરોના રસીકરણ કાર્યક્રમ યોજાઈ ગયો

હાલ આગામી દિવસોમાં પણ સવારે દસથી સાંજે પાંચ સુધી નિયમિત રીતે આ કાર્યક્રમ ચાલુ રહેશે: વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન  હળવદના નગરજનો નિઃશુલ્ક કોરોના પ્રતોરોધક રસી...

મોરબીમાં એક સાથે બે દર્દીના કોરોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ

16 વર્ષનો તરૂણ અને 41 વર્ષના આધેડ કોરોનાગ્રસ્ત થયા : બન્ને દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહિ મોરબી : હાલ મોરબી જિલ્લો કોરોના મુક્ત રહ્યા બાદ થોડા જ દિવસમાં કોરોનાની રી- એન્ટ્રી થઈ...

મોરબી: ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પ્રદીપ કાસૂન્દ્રા ના શુભ વિવાહ યોજાયા જુઓ તસ્વીરો

મોરબી: ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા મુકામે યોજાઇ ગયા હતા ઘુનડા(ખા.) નિવાસી અ સૌ. જશુબેન તથા શ્રી ભણજીભાઇ કાસૂન્દ્રા ના સુપુત્ર પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા ગામ નિવાસી...

મોરબી : ઘડિયાલના કારખાનામાં નોકરીએ જવાનું કહીને યુવતી ગુમ

મોરબી : મોરબીના વણકર વાસમાં રહેતી યુવતી ઘડિયાલના કારખાનામાં નોકરીએ જવાનું કહીને યુવતી ગુમ થયાની નોંધ થતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...