મોરબી જિલ્લામાં આજથી વડીલોને વેકસિનેશન શરૂ થયું
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈના પત્નિ શ્રીમતી અંજલિબેને લીધો વેકસીનનો પ્રથમ ડોઝ
મોરબી: હાલ કોરોના વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ એટલે કે પોલીસકર્મી, એસઆરપી, તમામ મેડિકલ વોરિયર્સને રસી આપવામાં...
મોરબીના ટીંબડી અને હજનાળી પાસેના અકસ્માતોમાં બે યુવાનોના કમોત
મોરબી-માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટિયા પાસેના ઓએસિસ સિરામીકની સામે રોડ ઉપર એક બાઇક કોઇ કારણોસર અકસ્માતગ્રસ્ત થઇને ટ્રકની પાછળ ઘુસી જતા ટ્રકના તોતીંગ વ્હીલ માથા ઉપર ફરી જવાથી અશોકભાઈ માવજીભાઈ...
વાંકાનેર : પોલીસ સાથે માથાકૂટ બાદ રીક્ષા ચાલક સામે ફરજ રૂકાવટનો ગુન્હો નોંધાયો
રીક્ષા ચાલક તરફથી પણ પોલીસ સામે પૈસા માટે હેરાન કરી માર માર્યાની અરજી આપી
વાંકાનેર : વાંકાનેર નજીક ગઈકાલે એક રીક્ષા ચાલક પોતે તથા પેસેન્જરોને માસ્ક પહેર્યા વગર રિક્ષામાં બેસાડીને નીકળ્યો હતો...
મોરબી: વાતાવરણમાં અચાનક પલટો આવતા વાતાવરણ વાદળછાયું
ઉનાળાના આરંભ સાથે ગરમી વધવા લાગી હતી ત્યાં એકાએક મોરબીમાં આજે અચાનક વાતાવરણ વાદળછાયું બની જતા ધીમી ધારે છાંટા પડ્યા હોવાનું નોંધાયું છે. જો કે ફરી બીજી વખત આ રીતે વાતાવરણમા...
વરસાદ ખેંચાતા કોમોડિટી બજારોમાં તેજી : પાક બળી જવાનો ભય
ગુજરાત સહિત દેશનાં અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે અને ઉભા કૃષિ પાકો ઉપર ફરી ખતરો મંડાય રહ્યો છે. જુલાઈ મહિનો અડધો વિત ગયો હોવા છત્તા સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં હજી અનેક...