મોરબીના શનાળા રોડ પર ભૂગર્ભનું ઢાકણું તૂટી જતા અકસ્માતનું જોખમ
કોઈ અકસ્માત સર્જાય પહેલા જ તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ
મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી જવાથી વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.તેથી પાલિકા...
મોરબીમા પેટાચૂંટણી માટે આજે મંગળવારે અધધધ 141 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા
અત્યાર સુધી કુલ 167 ઉમેદવારોએ ફોર્મ લીધેલ
મોરબી : હાલ મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીની ઉમેદવારી માટે મંગળવારે અધધધ 141 ઉમેદવારોએ મોરબી વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીની કચેરીમાંથી ફોર્મ મેળવેલ છે.
આજ સુધીમાં કુલ 167...
માળિયા તાલુકાને સિંચાઈની સુવિધા આપવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવશે
હાલ મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, કૃભકોના ડિરેકટર મગનભાઈ વડાવીયા સહિતના આગેવાનોની ગાંધીનગરમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક
12થી 13 ગામોને મચ્છુ-3માંથી તથા...
મોરબીમા કોરોના વેક્સીનનો ૫૩૪૦ ડોઝનો જથ્થો આવી પહોંચ્યો
મોરબીમા કોરોના મહામારીને પગલે નવ માસથી સમગ્ર ગુજરાત અને દેશના નાગરિકો વેક્સીન ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે ઇન્તજારનો અંત આવ્યો છે અને આજે મોરબીને ફાળવેલ ૫૩૪૦ ડોઝનો...
મોરબી : શાળામાં સતત ગેરહાજર રહેતા શિક્ષિકાની સેવા સમાપ્ત કરવાનો આદેશ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા લાંબા સમય બાદ ઉદાહરણ રૂપ કડક કાર્યવાહી કરાઈ
મોરબી : મોરબી જિલ્લાની સરકારી શાળાઓમાં અમુક શિક્ષકો શાળાએ હાજર રહેવાને બદલે ઘેરહાજર રહેતા હોવાથી સરકારી શાળાનું શિક્ષણ કથળતું હોવાની...