મોરબીની નવયુગ સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝીટીવ, સ્કૂલ સાત દિવસ માટે બંધ
આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પોઝીટીવ વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના સેમ્પલ લેવાયા
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાએ ફરી એન્ટ્રી કરી છે. જેમાં હવે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોનાનો...
મોરબીમા ઉદ્યોગકારો નુકશાની વસુલનો નિર્ણય રદ ન કરે તો 10મીથી ટ્રકોના પૈડાં થભી જશે
ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.એ સીરામીક એસો.ને પત્ર લખી ટ્રક હડતાળ પડવાની ગર્ભિત ચીમકી આપી
મોરબી :તાજેતરમા મોરબીમાં વરસાદના કારણે રોડ ભારે ખંડિત થાય છે.આથી સીરામીક ટાઇલ્સ લઈને નીકળતા ટ્રકોમાં ટાઇલ્સને નુકશાન પહોંચે છે.જેથી...
કોંગ્રેસ શાસિત પાલિકાને ક્યારે શરમ આવશે ? ધારાસભ્યની ઓફીસ પાસે ઉભરાતી ગટર.
ધારાસભ્યની ઓફીસ નજીક આ સ્થિતિ, શહેરીજનો કોની પાસે જાય ?
મોરબી શહેરમાં નગરપાલિકાના પાપે શહેરીજનો નર્કાગાર સ્થિતિમાં જીવી રહ્યા છે ઓદ્યોગિક નગરી મોરબીની દુર્દશા એવી થવા પામી છે કે શહેરમાં ઠેર ઠેર...
ટંકારા પાસે ખુંટીયો આડો ઉતરતા અકસ્માતમાં બોલેરો ચાલકનું મૃત્યુ
ટંકારા: તાજેતરમાં ટંકારા નજીક બોલેરો જતી હોય ત્યારે ખુંટીયો આડો ઉતરતા અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો પીકઅપના ચાલકનું મોત થયેલ હતું
રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાછળ રહેતા ઈશ્વર ઉકાભાઈ હણ પોલીસ ફરિયાદ નોંધાવી...
ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી
ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા વાત એમ છે કે ભીમાસરમાં રહેતા વીરાજી...




















