વાંકાનેર: ફેક્ટરીમાં ઇલેક્ટ્રિક શોટ લાગતા પરપ્રાંતીય યુવકનું મોત

0
82
/

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં માટેલ ગામ નજીક આવેલી ફેકટરીમાં એક પરપ્રાંતીય યુવકને ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

માટેલ ગામમાં સરતાનપર રોડ પર આવેલ અબુંજા ફેકટરીમાં રહેતા અને મૂળ ઓરિસ્સાના વતની 21 વર્ષીય જીમુભાઇ છબીભાઇને ગઈકાલે તા. 25ના રોજ કારખાનામાં ઇલેક્ટ્રિક શોટ લાગતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/