શું કેરીને પાણીમાં પલાળીને ખાવી જોઈએ…જાણો ફાયદા અને નુકસાન પણ

0
24
/

હાલ  કેરીને ખાતા પહેલા લગભગ એકાદ કલાક સુધી પાણીમાં પલાળીને રાખવી. અનેક લોકો આ કામ કરે પણ છે કેમકે તેઓ માને છે કે તેનાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે. પણ શું તમે જાણો છો કે સાચે જ કેરીને પાણીમાં પલાળીને ખાવી કે નહીં…ખરેખર તો પાણીમાં પલાળ્યા વિનાની કેરી ખાવાથી હેલ્થને મોટું નુકસાન થઈ શકે છે. કેરીને ખાતા પહેલા પાણીમાં પલાળી લેવાથી તેના દૂષિત પદાર્થો નાશ પામે છે. તેના કારણે ચહેરા પર ખીલની સમસ્યા સહિત અનેક તકલીફો પણ થઈ શકે છે. તમે પાણીમાં પલાળીને નહીં ખાવો તો કેરીના સેવનથી તમારા પેટની ગરમી વધી શકે છે, તેનાથી કબજિયાત, એસિડ રિફ્લક્સ અને અન્ય ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સમસ્યા વધી શકે છે. તો જાણો કેરીને પાણીમાં પલાળીને ખાવું શા માટે જરૂરી છે.

ફાઈટિક એસિડ થાય છે રીલિઝ

કેરીમાં ફાઈટિક એસિડ નામનું એક નેચરલ તત્વ મળે છે. તેને પોષક તત્વો વિરોધી સમજવામાં આવે છે. ફાઈટિક એસિડ આયર્ન, ઝિંક, કેલ્શિયમ જેવા મિનરલ્સના એર્બ્જોર્પશનને રોકે છે. તેનાથી શરીરમાં મિનરલ્સની ખામી થઈ શકે છે. આ કારણ છે કે તમે કેરીને ખાતા પહેલા પાણીમાં થોડીવાર પલાળીને રાખો. તેનાથી તમે ફાઈટિક એસિડને દૂર કરી શકો છો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/