હળવદ પંથકના ભાવિકો પણ ફાળો નોંધાવી રામમંદિર નિર્માણ કાર્યમાં સહભાગી બન્યા

0
38
/

હળવદ : હાલ રામ જન્મભૂમિ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના મંદિર નિર્માણ માટે હાલ નીધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં દેશના અનેક રામભક્તો આર્થિક યોગદાન આપી રહ્યા છે. ત્યારે હળવદમાં પણ આ અભિયાન ચાલુ હોય, જેમાં અત્યાર સુધીમાં ૩૦ લાખનું આર્થિક યોગદાન રામભક્તો દ્વારા આપવામાં આવ્યું છે. અને હાલ આ અભિયાન ચાલુ જ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પંથકના એક-એક ગામ સુધી પહોંચી રહ્યા છે, સાથે જ લોકો પણ આ ઘડીને “ધન્ય ઘડી ધન્ય ભાગ” સમજી ઉત્સાહભેર જોડાયા છે અને બની શકે તેટલું યથાશક્તિ આર્થિક યોગદાન પણ આપી રહ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/