હળવદમાં વાડીએ ઇલેક્ટ્રિક લાઈન રીપેર કરતી વેળાએ શોટ લાગતા યુવકનું મોત

0
60
/

હળવદ : હળવદમાં રહેતા એક યુવકને ઇલેક્ટ્રિક શોટ લગતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવની નોંધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે.

હળવદમાં કણબીપરામાં રહેતા 26 વર્ષીય ધરર્મેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ પારેજીયાને ગઈકાલે તા. 16ના રોજ મકરી હનુમાનજીના મંદિર પાસે પોતાની વાડીએ ઈલેકટ્રીક લાઈન રિપેર કરતી વખતે ઈલેકટ્રીક શોર્ટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પ્રકાશભાઈ પરેજીયાએ જાણ કરતા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Mehul Bharwad 9898387421

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/