મોરબીમાં ખરીદેલું મકાન ફરી વેચાતુ લેવા મામલે આધેડ સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો
ત્રણ શખ્સોએ હુમલો કર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ થઇ
મોરબી : તાજેતરમાં મોરબીના સામાકાંઠે આવેલા મકાનને અગાઉ બિલ્ડરે ત્રણ શખ્સોને વેચાતું આપ્યું હતું. પણ આ ત્રણ શખ્સો મકાનના સમયસર પૈસા ન આપી...
મોરબી : સગીરાને ભગાડી જનાર આરોપી શખ્સ ઝડપાયો
મોરબી : તાજેતરમા મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ દ્વારા મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસેથી કારખાનામાંથી છ માસ પહેલા સગીર વયની બાળાનું અપહરણ કરી ભગાડી જનાર મધ્યપ્રદેશના ઝાંબવા જિલ્લાના આરોપીને...
કોરોનાને પગલે ધક્કાવાળા મેલડી માતાજી મંદિરે તાવા પ્રસાદ બંધ રહેશે
આગામી તા.27 ફેબ્રુઆરીના રોજ યોજાનાર સમુહલગ્નોત્સવ પણ રદ્દ રહેશે
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના પ્રકોપ વધી રહ્યો હોય અત્રેના રેલવે સ્ટેશન નજીક આવેલ પ્રસિદ્ધ ધક્કાવાળા મેલડી માતાજી મંદિરે તાવા પ્રસાદના આયોજન બંધ...
મોરબીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
એલસીબી-પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ દ્વારા સ્થળ પરથી રોકડા રૂ.38 હજાર કબજે કર્યા
મોરબી : તાજેતરમા2મોરબીના સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે આવેલ શિવપાર્ક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાંતો હોવાની બાતમીના આધારે એલસીબી-પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે તે...
મોરબી જિલ્લા કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં સાયકલ રેલી કાઢી
નવા બસસ્ટેન્ડથી સામાકાંઠે કલેકટર કચેરી સુધી સાયકલ રેલી યોજીને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે કલેકટરને આવેદન આપ્યું
મોરબી : કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવો ભડકે બળતા વિરોધ પક્ષ ક્રોગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા...























