મોરબીના નહેરુ ગેટ ચોક પાસે ગંદકીના ઢગલા !!
વારંવાર રજૂઆતો છતાં પરિણામ શૂન્ય, સ્થાનિકોમાં રોષ
મોરબીઃ હાલ મોરબી શહેરના નહેરુ ગેટ ચોક પાસે ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા...
મોરબીના નારણકા ગામે રસપ્રદ ચુંટણીજંગ : દેરાણી-જેઠાણી અને ભત્રીજા વહુ સામસામે રેસમાં
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોએ પ્રચાર શરુ કરી દીધો છે ત્યારે મોરબી તાલુકાના નારણકા ગામે એક જ પરિવારમાંથી આવતા ત્રણ સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે જેથી રસપ્રદ ચુંટણી જંગ જોવા મળશે
હાલ...
1મોરબીમાં કાલે રવિવારે કોવિડ વેક્સિનેશનની સ્પેશિઅલ ડ્રાઈવ યોજાશે
મોરબી : કાલે મોરબી શહેર માટે કોરોના રસીકરણની સ્પેશ્યલ ડ્રાઈવ આવતીકાલે તારીખ 12ને રવિવારે યોજાનાર છે.
કોવીડ-19 (ઓમીક્રોન)ની સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા આવતીકાલ તારીખ 12ને રવિવારનાં રોજ સવારના 7 વાગ્યાથી...
મોરબી નગરપાલિકા દ્વારા કાલે રવિવારે રોડના કામનું ખાતમુહૂર્ત કરાશે
રાજ્યમંત્રી મેરજાના હસ્તે રોડના કામનું ખાતમુહૂર્ત કરાશે
મોરબી : હાલ મોરબી નગરપાલિકા દ્વારા હમણાંથી વિવિધ રોડના કામો હાથ ઉપર લેવામાં આવ્યા છે. ત્યારે આવતીકાલે રવિવારે મોરબી નગરપાલિકા દ્વારા રોડના કામનું ખાતમુહૂર્ત કરાશે....
મોરબીમાં ગેરકાયદે ધમધમતા કતલખાના મુદ્દે ઊચ્ચકક્ષાએ ફરિયાદ થઇ
કોલેજ, સ્કૂલ અને ધાર્મિકસ્થાન આસપાસ ધમધમતા કતલખાનામાં પ્રાણીઓની કરાતી કતલ બંધ કરાવવા માંગ
મોરબી : હાલ મોરબીમાં અમુક વિસ્તારોમાં પ્રાણીઓની ગેરકાયદેસર કતલ કરી જાહેરમાં માસ મટનનું વેચાણ થતું અટકાવવા પ્રાણીઓ ઉપર અત્યાચાર...




















