મોરબીની જેતપર સીટ હેઠળના 23 માંથી 13 ગામો સમરસ જાહેર
અજય લોરિયા સમરસ ગ્રામ પંચાયતને રૂ. 1 લાખની સહાય અપાશે
મોરબી: મોરબીના સેવાભાવી યુવાન અને જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયા દ્વારા સરાહનીય અને આવકારદાયક પહેલ કરી હતી. કે આગામી યોજાનાર ગ્રામ પંચાયતોની...
મોરબીના લાતીપ્લોટમાં ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ
અગાઉ ગટરની સમસ્યા હલ કરવાની ખાતરી આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં ગટરની સમસ્યા માજા મુક્તા સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ
મોરબી : હાલ મોરબીના લતીપ્લોટ મેઈન રોડ ઉપર ગટર ઉભરાવવાની સમસ્યા કાયમી...
મોરબીના મધુપુર ગામે બિરાજતા મેલડી માતાજી જે લાખો શ્રદ્ધાળુઓ ની છે તારક
મોરબી તાલુકા માં આવેલું મધુપુર ગામ જ્યાં લોકો ની શ્રદ્ધા માટેનું સ્થાન એટલે કે ગામના તળાવની પાર પર બિરાજમાન પાળવારા મેલડીમાં
મધુપુર ગામ મેલડીમાંતાજી મંદિર નો ઇતિહાસ ખુબ જૂનોછે તેમજ આવા કલિયુગમાં...
રાજ્યમાં ઓમીક્રોન કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો જામનગરના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
મોરબી : હાલ એમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. દક્ષિણ આફ્રિકાથી જામનગર આવેલા 72 વર્ષના વૃધ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા વહીવટી તંત્ર ચિંતિત બન્યું છે.
જામનગરમાં અતિ ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિયંટનો...
મોરબીમાં બહારના ડ્રાઇવરોને પોલીસ દ્વારા ખોટી રીતે કરાતી હેરાનગતિ કરતી હોવાની ફરિયાદ
મોરબી : હાલ બહારના રાજ્યોના ડ્રાઇવરને મોરબી પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરાતી હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે રાજસ્થાનના ટ્રક ચાલકે મોરબી પોલીસના વહીવટ રાજ સામે અવાજ ઉઠાવ્યો છે. જેમાં પોલીસે નો...




















