મોરબી : હવે 1 ઓગસ્ટથી જાહેરમાં થૂંકશો કે માસ્ક નહિ પહેરો તો રૂ. 500નો...
મોરબી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આગામી તા. ૧ ઓગસ્ટ-ર૦ર૦ શનિવારથી ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો-વ્યકિતઓ તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને પ૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ આ દંડની...
સુજલોન ફાઉન્ડેશન દ્વારા વવાણીયાની કુમાર-કન્યા શાળાઓને કમ્પ્યુટર્સ અર્પણ કરાયા
માળીયા (મી.) : હાલ સુજલોન ફાઉન્ડેશન દ્વારા વવાણીયા કુમાર શાળા તથા વવાણીયા કન્યા શાળામાં વિદ્યાર્થીઓ કમ્પ્યુટર અંગેનું જ્ઞાન મેળવે એ હેતુથી કમ્પ્યુટર લેબ માટે 2-2 કમ્પ્યુટર સિસ્ટમ શાળાને અર્પણ કરવામાં આવ્યા...
મોરબીમા રીપેરીંગ કરતી વખતે ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત
મોરબી : તાજેતરમા મોરબીમાં બહુચર એજીંનીયરીંગમાં રીપેરીંગ કરતી વખતે ઇલેક્ટ્રિક શોટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા....
મોરબીના રહેણાંક વિસ્તારમાં કોવિડ સેન્ટર ખોલવવાની મંજૂરી અપાઈ તો આંદોલન
આજુબાજુના ડોકટરો, વકીલો, પાલિકાના સભ્ય સાહિતનાએ અગાઉ કોવિડ સેન્ટર બનાવવા સામે ભારે વિરોધ કર્યા બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતા ફરી સ્થાનિકો દ્વારા કલેકટરને રજુઆત
મોરબી : મોરબીના ભરચકક વિસ્તારમાં જુના બસ...
મોરબીમાં એકસાથે 19 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે પરત ફર્યા
અત્યાર સુધીમાં કુલ 174 કેસ નોંધાયા, જેમાંથી 91 દર્દીઓ રિકવર થયા : હાલ એક્ટિવ કેસ 72
મોરબી : મોરબી માટે આજનો દિવસ સારો રહ્યો છે. જો કે આજના દિવસે કુલ 9 નવા...























