મોરબીના લાલપર નજીકથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ત્રણ વર્ષે ઝડપાયો
મોરબી: લાલપર નજીક સિરામિક ઓરડીમાંથી ત્રણ વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરાયું હોય જે આરોપીને આખરે ઝડપી લેવામાં એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમને સફળતા મળી છે
મોરબી જીલ્લામાંથી સગીર બાળકોના થયેલ અપહરણ ના...
‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ પરિવારના માતા-પિતા તરફથી નુતન વર્ષાઅભિનંદન
મોરબી: 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' પરિવારના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઈ બુધ્ધભટ્ટી તેમજ પિતાશ્રી કિશનભાઈ બુધ્ધભટ્ટી તરફથી 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ ના વિશાળ વાચકવર્ગ પરિવારો ને નૂતન વર્ષાભિનંદન પાઠવવવામાં આવે છે
'ધ પ્રેસ...
મોરબીના યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયા દ્વારા વધુ છ સેવાભાવી યુવાનોને બાઈક ભેટમા આપ્યા
લોકડાઉન દરમિયાન અજયભાઈ સાથે સેવા કરનાર યુવાનોને અગ્રણીઓના હસ્તે સન્માનિત કરાયા
મોરબી : તાજેતરમા કોરોના વાયરસના કારણે દેશભરમાં લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયા અને તેમના સાથીમિત્રોએ કોરોનાનો ભય રહ્યા...
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે 1557ની અટકાયત કરાઈ
મોરબી જિલ્લાના 592 માંથી 576 પરવાનેદારોએ હથિયારો જમા કરાવ્યા
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આગામી 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. તેથી આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ...
માળિયાની મોટી બરાર પ્રાથમિક શાળાના બાળકોને દાતા તરફથી સ્કૂલ બેગ અર્પણ કરાયા
માળિયાની મોટી બરાર ગામની શાળામાં પરિવારના મોભીને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં હુંબલ પરિવાર દ્વારા શાળાના બાળકોને સ્કૂલ બેગ અર્પણ કર્યા હતા
માળિયા(મીં.) તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં સ્વ. ભરતભાઈ...
























