Thursday, June 4, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં છરીની અણીએ યુવકનું અપહરણ : પોલીસે છોડાવ્યો

હાલ ભોગ બનનાર યુવાનની જામનગર રહેતી મંગેતર સાથે ફોનમાં વાતો કરતા રાજકોટના બે શખ્સોનું પરાક્રમ : પોલીસ ફરિયાદ મોરબી : તાજેતરમા મોરબીમાં રહી સિરામીક ઇન્સ્ડસ્ટ્રીઝમાં કામ કરતા મૂળ જામજોધપુરના વતની પટેલ યુવાનનું...

વાંકાનેર બાઉન્ડ્રી પાસે પિસ્તોલ અને મેગેજીન વેચવાની ફિરાકમાં રહેલા બે ઝડપાયા

મોરબી : મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ડ્રી નજીક એક હોટેલના ગ્રાઉન્ડમાંથી ગેરકાયદે પીસ્તોલ સાથે મેગેજીન વેચવાની ફિરાકમાં રહેલા બે શખ્સોને ઝડપી પાડયા છે. આ બન્ને શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી...

મોરબી : લાલપર પાસેથી કેનાલમાંથી મળી આવેલા મૃતદેહની ઓળખ થઈ

મહેન્દ્રનગરમાં રહેતો માનસિક બીમાર યુવાન કેનાલમાં પાણી પીવા જતા સમયે અકસ્માતે ડૂબી જતાં મોત થયાનું તપાસમાં જાણવા મળ્યું : મોરબી : આજે મોરબી-વાંકાનેર હાઇવે સ્થિત લાલપર ગામ નજીક નર્મદાની કેનાલમાંથી મળી મૃતક યુવાનની...

વાંકાનેરમાં ત્રણ વર્ષની બાળકીનું પરિવાર સાથે સુખદ મિલાપ

હહકલ મોરબીના વાંકાનેરમાં ત્રણ વર્ષની મુસ્લિમ પરિવારની બાળકી તેના માતા-પિતાથી વિખુટો પડી જતા she ટીમના સભ્યોએ પરિવાર સાથે તેનું સુખદ મિલન કરાવ્યું હતું.. આ કેસની મળતી વિગતો અનુસાર વાંકાનેર પોલીસ મથક ના she...
POLICE-A-DIVISON

મોરબી : પોસ્ટ ઓફિસ જવાનું કહી ઘરેથી નીકળેલો 35 વર્ષીય યુવક લાપત્તા

મોરબી : મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલ ભુંભરની વાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય શીવજીભાઇ પુંજાભાઇ કંઝારીયા ગત તા. 26 જૂનના રોજ પોતાના ઘરેથી કોઇ નોટીસ આવેલ હોય તેની તપાસ કરવા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...

મોરબી જિલ્લામાં જુગાર સામે પોલીસની લાલ આંખ: આઇપીએલ મેચ પર સટ્ટો રમતો એક, જુગાર...

મોરબી જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબી શહેર અને વાંકાનેર સીટી પોલીસની ટીમોએ જુદા-જુદા સ્થળોએ દરોડા પાડીને ક્રિકેટ મેચ પર...

વાંકાનેરના રાતાવીરડામાં વ્યાજખોરોએ યુવક પાસે ૧૨૦ ટકા સુધીનું વ્યાજ વસૂલી બળજબરીથી બાઇક-દાગીના પડાવી લીધા

વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા એક લેબર કોન્ટ્રાક્ટર યુવકને મજૂરોના પૈસા ચૂકવવા અને ભાઈની સારવાર માટે વ્યાજે લીધેલા નાણાં ભારે પડ્યા હતા. ત્રણ વ્યાજખોરોએ યુવકને...