મોરબી: રવિવારે મોરબીમાં રાજ્યમંત્રી મેરજાની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાશે
ધમાલ ગલી, સાયકલોથોનમાં પ્રેરક ઉપસ્થિતિની સાથે નવ નિર્મિત આરોગ્ય કેન્દ્રનું લોકર્પણ કરશે
મોરબી : મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા આજે સાંજે મોરબી આવી રહ્યા છે. આવતીકાલે તેઓની પ્રેરક ઉપસ્થિતિમાં ધમાલ ગલી યોજાશે સાથે...
મોરબીના બ્રાહ્મણી-૨ ડેમમાં પીવાના પાણી માટે જથ્થો અનામત રાખવા જાહેરનામુ પ્રસિદ્ધ
મોરબી : આજના સંજોગો જોતા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પીવાના પાણીની સંભવિત અછતની પરિસ્થિતિને ધ્યાને લઇ મોરબી જિલ્લામાં આવેલ બ્રાહ્મણી-૨ જળાશયમાં પાણી ચોરી થતી અટકાવવા માટે નિરોધાત્મક કે અટકાયતી પગલા લેવા માટે મોરબી...
વાંકાનેર નજીક જીનિંગ મિલ માલિકને લૂંટી લેનારા ને ઝડપવા પોલીસની કવાયત
એલસીબીની ચાર ટીમ, એસઓજીની એક ટીમ અને સ્થાનિક પોલીસની બે સહિત સાત ટિમો તપાસમાં
સીસીટીવી ફૂટેજ, જેલમાંથી છૂટેલા અને પેરોલ ઉપરના અનેક આરોપીઓ ચેક કરવા છતાં લૂંટારુંના કોઈ સગડ નહિ
વાંકાનેર : વાંકાનેર...
મોરબીના ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું
મોરબી : ગઈકાલે તા. 2 જૂનના દિને મોરબીના ઇન્ડિયન લાયોનેસ ક્લબનો ફાઉન્ડર ડે હતો. તેથી, ગઈકાલે મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા કોરોના વોરિયર્સ તેવા જાંબાઝ મહિલા પોલીસકર્મીઓનો આભાર વ્યક્ત કરી સાલ...
મોરબીના સનાતન ધૂન મંડળ દ્વારા વાવાઝોડાગ્રસ્ત વિસ્તારના લોકોને સિમેન્ટના પતરાની સહાય
મોરબી : મોરબીના સનાતન ધૂન મંડળ દ્વારા વાવાઝોડાગ્રસ્ત વિસ્તારના લોકોને સિમેન્ટના પતરાની સહાય પહોંચાડવામાં આવેલ હતી
જેમાં મુખ્ય એવા ઉના તાલુકાના ચણવંશી, સોખડા,વરસિંડા,પૂર, મધરડા, અને ભેભા,ગામમાં અંદાઝે 1,140 જેટલા નંગ સિમેન્ટના...























