મોરબીના વાવડી રોડની સોસાયટીના ઘરોમાં ગટરના ગંદા પાણી !!
મોરબી : વિગતો મુજબ મોરબી નગરપાલિકાએ થોડા સમય પહેલા જ ગટર સહિતની સમસ્યાના ઉકેલ માટે ચાર કર્મચારીઓના પર્સનલ હેલ્પલાઇન નંબર જ જાહેર કર્યા હતા. પણ આ હેલ્પલાઇનનો પણ ફિયાસ્કો થયો...
મોરબી: વાવડી રોડ પર ગાયત્રીનગરના રહેવાસીઓના ઘરોમાં પાણી ઘુસ્યા
(રિપોર્ટ: અશ્વિન પિત્રોડા) મોરબી: મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રી નગર વિસ્તારમાં વરસાદના પાણી ઘરોમાં ઘુસ્યા છે તેવી તસવિરો સામે આવી છે
મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા લોકોની...
સેવા: મોરબીના ગોકુળનગર (મકનસર) માં ૩ દિવસમાં ૧૫૦ લીટર ઉકાળાનું વિનામુલ્યે વિતરણ
કોરોના મહામારીને પગલે ગ્રામજનોની રોગપ્રતિકારક શક્તિ વધે તેવા હેતુથી મોરબીના ગોકૂળનગર(મકનસર) મા 3 દિવસમા આશરે 150 લીટર ઉકાળાનુ વિના મૂલ્યે વિતરણ કરવામા આવ્યું છે.
જે ઉકાળા વિતરણમાં સરપંચ માવજીભાઈ ભીમજીભાઈ દારોદ્રા, ઉપસરપંચ...
મોરબી : નવલખી રોડ પર દુકાનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ
મોરબી : હાલ મોરબી શહેરમાં દુકાનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ છે. આ કેસમાં એક શખ્સ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબીમાં નવલખી રોડ...
મોરબી જિલ્લામાંથી કર્ફ્યુ ભંગ કરતા 20 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા
મોરબી : રાત્રે 10થી સવારે 05 વાગ્યા દરમ્યાન લાગુ થતા કર્ફ્યુની અમલવારી દરમ્યાન મોરબી જિલ્લામાંથી 20 લોકો સામે કર્ફ્યુ ભંગ કરતા કલમ 188 હેઠળ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.
મોરબી સીટી.એ.ડીવી. વિસ્તારના...























