મોરબી જિલ્લાના તમામ ડેમો સપાટીથી ઉપર : મચ્છુ-૨ ડેમમાંથી પાણી છોડતા નદી બે કાંઠે...
મોરબીમાં આજે ભારે વરસાદ ને પગલે મચ્છુ ૦૨ ,મચ્છુ ૦૩ અને ટંકારા ડેમી ૦૩માં નવા નીર આવતા ગામને એલર્ટ કરાયાં છે
જેમાં મચ્છુ ૦૨ ડેમમાં આવતા 26 ગામ મોરબીના અમરેલી ,ભડિયાદ, ગોરખીજડીયા,...
મોરબી : પાણીના ટાંકામાં પડી જતા વૃદ્ધાનું મોત
મોરબી : તાજેતરમા મોરબી શહેરમાં રહેતા એક વૃદ્ધાનું પાણીના ટાંકામાં પડી જતા મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
મોરબીના વાવડી રોડ પર...
મોરબીમાં સોમવારે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાશે
મોરબી : મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ બાબતો પર વિચાર-વિમર્શ કરવામાં આવશે.
જિલ્લા પંચાયત મોરબીની ખાસ સામાન્ય સભાની આગામી બેઠક તા.7ને સોમવારના રોજ બપોરે 2:30...
મોરબી માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં ઠેર ઠેર ખાડા !!
મોરબી : હાલ ચોમાસામાં વરસાદ પડવાથી દરેક રસ્તાઓનું ધોવાણ થતાં તંત્રની કામગીરીની પોલ ખુલ્લી જાય છે. આવું જ કંઈક મોરબી માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં પ્રવેશવાના રસ્તા પર થયું છે આમ...
મોરબીના સોઓરડી વિસ્તારમાં ગંદકીના ગંજ: આરોગ્ય ને ખતરો
મોરબી : હાલ મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં ભંયકર હદે કચરાના ગંજ ખડકાયા છે. કચરાના ગંજ એટલી હદે ખડકાયા કે રોડ કચરાથી ઢંકાય ગયો છે. આ કચરાના ગંજને કારણે બેસુમાર...




















