Thursday, June 25, 2026
Uam No. GJ32E0006963

મોરબીના પરિવારે તેમના મોભીની સ્મૃતિમાં વૃદ્ધાશ્રમને રેફ્રીજરેટર અર્પણ કર્યું

મોરબીના હાંસલપરા પરિવાર દ્વારા સ્વ. જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાના સ્મરણાર્થે વૃદ્ધાશ્રમને રેફ્રીજરેટરનું દાન આપ્યું છે. સ્વ. જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાંની પુણ્યતીથી નીમીતે મનસુખભાઈ ભાણજીભાઈ હાંસલપરાં (બંધુનગર વાળા) તથા પરિવાર  દ્વારા ૨પર લિટરનું રેફ્રિજરેટર...

મોરબી: ખાનગી હોસ્પિટલોને સિવિલમાંથી મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શનો અપાશે

મોરબીની સિવિલમાં હાલ 100થી વધુ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ મોરબી : મોરબીની ખાનગી હોસ્પિટલોને મ્યુકરમાઇકોસીસ બીમારીમાં ઉપયોગી એવા એમફોટેરિસીન નામના ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવશે. હાલ સિવિલ હોસ્પિટલમાં આવા 100થી વધુ ઇન્જેક્શનનો જથ્થો...

મોરબી ફાયર બ્રિગ્રેડમાં લાંબા સમય બાદ ક્વોલિફાઇડ સ્ટાફની ભરતી કરવામાં આવશે

આગની દુર્ઘટનાઓને પહોંચી વળવા માટે ફાયર બીગ્રેડને સશક્ત બનાવવા સ્ટેશન ઓફિસર, 12 ફાયરમૅન, વિભાગીય અધિકારી અને વહીવટી સહિત 21 સ્ટાફની નિમણૂક કરવા રાજ્ય સરકાર લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ પણ મંગાવી મોરબી :...

વાંકાનેર નજીક ઈજાગ્રસ્ત હાલતમાં નીલ ગાયનું બચ્ચું મળી આવતા આશ્ચર્ય

ગાત્રાળ મંદિરના માર્ગ પરથી મળી આવેલ બચ્ચાને સેવા ગ્રૂપ દ્વારા વન વિભાગને સોંપાયુ વાંકાનેર : હાલ વાંકાનેરનાં ગઢીયા વિસ્તારમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં નીલ ગાયનું બચ્ચું મળી આવતા સેવા ગ્રૂપનાં સભ્યો દ્વારા તાકીદે સ્થળ...

જાણો આજના વિવિધ જણસીઓના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ

હાલ સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી ધાણાની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : હાલ મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા. 28 ફેબ્રુઆરીના રોજ સૌથી વધુ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...