મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરના રસ્તે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી દર્શનાર્થીઓને હાલાકી
સામાજિક કાર્યકરો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરી
મોરબી: મોરબી શહેરના સામાકાંઠે આવેલ શોભેશ્વર મહાદેવજીના મંદિર જવાના રસ્તે લાઈટો બંધ હોય અને હાલ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો દર્શન માટે જતા હોય જેથી અંધકારને પગલે...
મોરબીના દરબાર ગઢ પાસે શીતળા માતાના મંદિર વિસ્તારને સેનેટાઇઝ કરવાની માંગણી
શ્રાવણી સાતમે મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટતી હોવાથી કોરોના સંક્રમિત ન થાય તે માટે તકેદારીના પગલાં લેવાની રજુઆત કરેલ છે
મોરબી : તાજેતરમાં મોરબીના દરબાર ગઢ પાસે આવેલા શીતળા માતાના મંદિર અને આસપાસના...
મોરબીના નવી પીપળીમાં વેલથી વીંટળાયેલા વીજ પોલમાં શોટ-સર્કિટ થતા ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન થયું
મોરબી : તાજેતરમા નવી પીપળી ગામમાં વીજ થાંભલા અને ટી.સી. ઉપર વેલા ચઢી જતા શોર્ટ સર્કિટ થતા પંખા, ટી.વી. અને ફ્રીજ જેવા ઇલેકટ્રીક ઉપકરણો બળી ગયાની ગામલોકોની રાવ છે.
નવી પીપળી ગામની...
મોરબી-વાંકાનેર- હળવદમાં દોઢ ઈંચ અને ટંકારા- માળિયામાં એક ઇંચ વરસાદ નોંધાયો
જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં છવાયો અંધારપટ્ટ, પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી
હળવદના સુખપર ગામે વીજળી પડી, માનગઢ ગામે મકાનના પતરા ઉડતા ત્રણ લોકો અને એક ગાયને ઇજા
મોરબી : આજે મોરબી જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી...
મોરબી : માતાજીની સ્થાપના સાથે આરતી-પૂજા દ્વારા સાદાઈથી થઇ રહી છે નવરાત્રિની ઉજવણી
મોરબીવાસીઓ ઘરે કે શેરીમાં ગરબે ઘુમવાનો શોખ પૂરો કરી રહ્યા છે
મોરબી : આજરોજ તા. 24ના રોજ નવરાત્રિ પર્વનું આઠમું નોરતું છે. અને આવતીકાલે નોમ અને દશેરા સાથે છે. આથી, આવતીકાલે નવરાત્રિ પર્વ...