મોરબી: મહેન્દ્રનગર ગામે સરકારી ખરાબામાં દબાણ કરી ભાડે આપી દેતા મામલતદારે પોલીસ ફરીયાદ નોંધાવી
મોરબી: મહેન્દ્રનગર ગામે એક શખ્સે સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરીને ભાડે આપી હોવાની માહિતી મળતા મામલતદારે સ્થળ તપાસ કરીને સરકારી જમીન ઉપર દબાણ કરતા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી...
મોરબી: વિદ્યુત સ્મશાનના ચાલકે મૃતક કોરોના પોઝીટીવ દર્દીની અંતિમ વિધિ કરવાની નાં પાડી ?
મોરબીના શહેરમાં ગત તા,૧૦ ના રોજ પોઝીટીવ આવેલ વૃધ્ધનં રાત્રીના મોત નીપજ્યા બાદ સ્મ્શાના સંભાળ રાખનાર મૃતક દર્દીના પરિવાજનોને સ્મશાનમાં અગ્નિદાહ આપવાની નાં પાડવામાં આવી છે મૃતક પોઝીટીવ દર્દીનો મૃતદેહ હાલમાં...
ગુરુવાર(2.45pm) : હળવદમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો : જિલ્લાના કુલ કેસ થયા...
હળવદ તાલુકામાં 12મો કેસ નોંધાયો
હળવદ : ગુરુવારે મોરબી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં હળવદ શહેરમાં વાણીયાવાડ વિસ્તારમાં રહેતા 65 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ...
રાજકોટના પોલીસવડા વિરુદ્ધ ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરી ધરપકડ કરવાની મોરબી ‘આપ’ની માંગ
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લાના પોલીસવડાને આવેદનપત્ર પાઠવાયું
મોરબી : હાલ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા વસૂલી અને ભ્રષ્ટાચારમાં લિપ્ત સિનિયર પોલીસ અધિકારીની ધરપકડ કરી ડીસમિસ કરવામા આવે...
મોરબીમાં કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલાં જ મહિલાનું મોત
મૃતક મહિલાની લીલાપર રોડ પરના સ્મશાનમાં અંતિમવિધિ કરાઈ
મોરબી : મોરબીમાં કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. ગઈકાલે તેઓને કોરોનાના શંકાસ્પદ દર્દી તરીકે મોરબી...

















