Sunday, November 24, 2024
Uam No. GJ32E0006963

શું વાંકાનેરમાં ૨૬ જર્જરિત મકાનો તંત્રની બેદરકારીથી નિર્દોષનો ભોગ લેશે ?

પાલિકા ચીફ ઓફિસરે યાદી સોપી પરંતુ કાર્યવાહી નહિ ચોમાસા પૂર્વે તંત્ર પ્રી મોન્સૂન કામગીરી કરતુ હોય છે સાથે જ જર્જરિત અને જોખમી ઈમારતો અંગે કાર્યવાહી કરવાની હોય છે જેમાં વાંકાનેર પાલિકા દ્વારા...

વાંકાનેરમાં ABVP દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી ચાઈનાની વસ્તુઓનો વિરોધ કરાયો

વાંકાનેર : ચીનની દગાબાજ નીતિ સામે દેશભરમાં પ્રબળ જનાક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે વાંકાનેર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગઈકાલે વાંકાનેર ખાતે દગાખોર ચીનની પ્રોડક્ટનો વિરોધ કરવા અને ચીનના હુમલામાં શહીદ...

વરસાદની આગાહીને પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતલક્ષી માહિતી અપાઈ

આગામી ગુરુવારથી વાંકાનેર વીસ્તારમાં વરસાદની આગાહી હોય જેથી માર્કેટ યાર્ડ ખાતે ખેત ઉત્પાદનોની આવક અને વાહનોની અવરજવર શેડમાં જગ્યા અને માલના વેચાણ પ્રમાણે નક્કી કરી રોજેરોજ જાહેર કરાશે  વાંકાનેર માર્કેટિંગ યાર્ડના...

વાંકાનેરમાં સિરામીક ફેક્ટરીમાં મશીનમાં માથું આવી જતા તરુણનું મોત

વાંકાનેર : વાંકાનેરમાં સીરામીક કારખાનામાં મશીનમાં માથું આવી જતા તરુણનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 4ના રોજ વાંકાનેરના સરતાનપર રોડ પર...

વાંકાનેરના મહિકા ગામે રહેણાંક મકાનમાંથી રૂ. 4.40 લાખની રોકડની ચોરી

વાંકાનેર : વાંકાનેરના માહિકા ગામે એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ઘરમાં રાખેલ રૂ. 4.40 લાખની રોકડની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફીસની તિજોરીમાંથી લાખોની ચોરી કરનાર ચાર કર્મચારી ઝડપાયા

  મોરબી : નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સત્યમ પાન...

મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ

મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની...

વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !

વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે. વાંકાનેર-ચોટીલા નેશનલ...

મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !

મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું...

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...