ટંકારા તાલુકાના બે ખેતરોમાં આગ : ઘઉંનો ઉભો પાક બળી ગયો !!
બન્ને બનાવમાં ટીસીના સ્પાર્કે ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવી લીધો
ટંકારા : આજે ટંકારા તાલુકામાં આજે બે સ્થળોએ ખેતરોમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલો ઉભો પાક બળીને...
મોરબી : અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા પ્રતિદિન ૬૦૦ પાઉચ છાશનું અવિરત વિતરણ
હાલ કાળઝાળ ગરમી પડી રહી છે જે અસહ્ય ગરમીથી સૌ કોઈ પરેશાન છે ત્યારે મોરબીમાં સેવાભાવી સંસ્થાના યુવાનો દ્વારા આખા મેં માસમાં પ્રતિદિન ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વરસાદ...
મોરબીના યુવાને કિંમતી મોબાઈલ તેના મૂળ માલિકને પરત આપી પ્રમાણિકતા દાખવી
મોરબી: મોરબીના એક યુવાને કિંમતી મોબાઈલ તેના મૂળ માલિકને પરત આપી અનોખી પ્રમાણિકતા પરિચય આપ્યો હતો
પ્રાપ્ત વિગતો અને માહિતી મુજબ મોરબીના મકરાણી વાસમાં રહેતા હસન હુસેન ભાઈ મકરાણી નામના એક...
ટંકારાના સાવડી ગામે વરુણદેવને રીઝવવા 24 કલાકની અખંડ રામધૂન
ટંકારા : ટંકારાના સાવડી ગામે ગ્રામજનો દ્વારા વરુણદેવને રીઝવવા 24 કલાકની અખંડ રામધૂન ગત રાત્રે 9 કલાકે શરૂ કરાઇ છે.
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press...
મોરબી : સાંજે 5 વાગ્યા સુધી દુકાન ખુલી રાખનાર દુકાનદાર સામે ગુન્હો દાખલ
GIDC પાસેની બેકરીની દુકાનના માલિક સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ
મોરબી : મોરબીના શનાળા રોડ પર જી.આઇ.ડી.સી.નાકા સામે આવેલ બેકરીની દુકાન સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રાખવા બદલ દુકાન માલિક સામે સીટી...



















