મોરબીની ચીફ કોર્ટના રજીસ્ટ્રારનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા કોર્ટ કચેરી ને સેનેટાઈઝ કરાઈ
મોરબી: તાજેતરમાં મોરબીમાં લેવાયેલા સેમ્પલ પૈકી વધુ ૨૮ કેસોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હોય જેમાં મોરબીની કોર્ટના રજીસ્ટ્રારનો રિર્પોટ પોઝીટીવ આવતા કોર્ટને સેનેટાઈઝ કરવામાં આવી હતી
કોરોના મહામારીની ઝપેટમાં હવે કચેરીઓ પણ આવી...
માળીયા (મી.) ના તરઘરી ગામે ત્રણ ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી
(કાંતિલાલ ફુલતારીયા) મોરબી: મોરબીના માળીયા (મી) તાલુકાના તરઘરી ગામે આજે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં ઠંડક પ્રસરી ગઈ હતી ફરી એકવાર જગતનો તાત ખુશ થઈ ઝૂમી ઉઠ્યો હતો
લાંબા સમયની ઇંતેજારી બાદ...
મોરબીમાં ડિમોલિશન : 100થી વધુ દબાણોનો કચ્ચરઘાણ બોલાવાયો
મચ્છુ 2 ડેમની નાની કેનાલ ઉપરથી સિંચાઈ વિભાગ અને નગરપાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવ્યા
મોરબી : તાજેતરમા મોરબી નગરપાલિકા અને સિંચાઈ વિભાગની દ્વારા આજે મોરબી નજીક મચ્છુ 2 ડેમની...
હળવદના ચરાડવા અને કડીયાણા ગામે ભારે વરસાદમા ત્રણ મકાનોની દિવાલ ધારાશાયી
જો કે સદનસીબે કોઈ જાનહાની ટળી
હળવદ : હળવદ પંથકમાં ગતરાત્રિના ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે મોટી નુકસાની થયાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે તાલુકાના ચરાડવા અને કડીયાણા ગામે...
મોરબી: ઐતિહાસિક નંદકુંવરબા ધર્મશાળામાં રૂપિયા 2.27 કરોડના ખર્ચે બનશે રૈનબસેરા
રખડતા-ભટકતા અને ઠંડીથી ઠુઠવાતા લોકોને આશ્રયસ્થાન આપવા માટેની યોજના : ધર્મશાળાને પાડી 219 લોકો રહી શકે તેવી વ્યવસ્થા પણ કરાશે
મોરબી : સમાજમાં રખડતું-ભટકતું જીવન એટલું બધું લાચાર અને વિવશ હોય છે કે...




















