શનાળા ગામ કોરોના કાળમાં રામભરોસે મુકાયું !
મોરબી : હાલ મોરબી શહેરની ભાગોળે આવેલ શકત શનાળા ગામ ઘણા સમયથી ઘણી ઘોરી વગરનું હોય હાલ કોરોનાના આંતકને કારણે આ ગામ રામભરોસે જેવી.કપરી.પરિસ્થિતિ મુકાઈ ગયું છે. આ સંજોગોમાં શનાળા ગામમાં...
ટંકારા પોલીસ દ્વારા શહેરમાં ફ્લેગમાર્ચ યોજાઈ
ટંકારા: પીએસઆઈ તરીકે બી ડી પરમારની બદલી કરવામાં આવી હોય અને થાણા અધિકારીએ ચાર્જ સંભાળ્યો હોય ત્યારે ટંકારા શહેરમાં ફ્લેગ માર્ચ યોજી હતી અને પુરપાટ વાહનો ચલાવતા અને સ્ટાઈલ મારનાર...
વાંકાનેરમાંથી વધુ 4 નકલી ડોકટર પકડાયા, ડિગ્રી નહીં છતાં ચલાવતા હતા ક્લિનિક
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબનું પ્રમાણ સતત વધી રહ્યું છે
સીરામીક ઔદ્યોગિક વિસ્તાર અને ગ્રામ્ય પંથકમાં ક્લિનિક ચાલુ કરી આયુર્વેદિક, હોમિયોપેથીક કે એલોપેથી તબીબને નામે...
મોરબી : ફેસબુક એકાઉન્ટ હેક કરી અપમાનજનક કૉમેન્ટ કરવા મુદ્દે ગુનો નોંધાયો
લોકડાઉન દરમિયાન અજાણ્યા શખ્સે પાસવર્ડ મેળવીને ફેસબુક એકાઉન્ટ હેક કરી નાખ્યાની અરજીના આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મોરબી : મોરબીમાં વેપારીના ફેસબુકના પાસવર્ડ મેળવી એકાઉન્ટ હેક કરીને અજાણ્યા...
મોરબીમાં વધુ એક ઓનલાઈન ફ્રોડ, ખાતામાંથી ૧૦ હજાર ગાયબ
ભોગ બનનારે એલસીબીમાં લેખિત અરજી કરી
ઓદ્યોગિક નગરી મોરબીમાં ઓનલાઈન ફ્રોડ અને એટીએમ ફ્રોડનો સિલસિલો જોવા મળી રહ્યો છે અનેક લોકો આવી છેતરપીંડીનો ભોગ બની ચુક્યા છે ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં...




















