Friday, July 3, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં મોડી રાત્રીના જીલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો,અંધારપટ છવાતા નાગરીકોને મુશ્કેલી

મોરબી શહેર અને જીલ્લામાં મોડી રાત્રીના વાતાવરણમાં પલટો આવ્યો હોય અને ભારે પવન ફૂકાયા બાદ વરસાદ શરુ થયો હતો પવન સાથે વરસાદ શરુ થતા નાગરિકોને બફારામાંથી રાહત મળી હતી જો કે...

મોરબીમાં કાળાબજારી ડામવા પાન-માવાના હોલસેલના વેપારીઓ સાથે તંત્રની બેઠક યોજાઇ

કાળાબજારીયાઓ સામે કકડ કાર્યવાહી કરવાનો તંત્રએ તાકીદ કરી : માલનો સંગ્રહ ન કરીને નાના ધંધાર્થીઓ માલ યોગ્ય રીતે પહોંચડાવા માટે હોલસેલના વેપારીઓને તાકીદ કરી મોરબી : મોરબીમાં લોકડાઉન-4માં પાન-માવા, સિગારેટ, બીડી, ગુટખાની...

મંત્રીઓ અને અગ્રણીઓએ હડમતીયા ગામે આપા પાલણપીર સ્થળની મુલાકાત લીધી

મેઘવાળ સમાજના આગેવાનોએ મંત્રીઓ અને અગ્રણીઓનું સન્માન કર્યું ટંકારા : હાલ હડમતીયા ગામના મેઘવાળ સમાજના આસ્થાનું કેન્દ્ર “આપા પાલણપીર”ની મુલાકાત રાજ્યના માર્ગ-મકાન, વાહન વ્યવહાર અને પ્રવાસન વિભાગ તેમજ પશુપાલન ગૌસંવર્ધન મંત્રીઓએ લીધી...

મોરબીમાં ઠંડા પવન સાથે વરસાદી ઝાપટું આવ્યું

મોરબી : હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં માવઠાની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ગઇકાલથી જ માવઠાનો દૌર શરૂ થયો છે. ત્યારે આજે મોરબીમાં પણ સવારથી વાતાવરણ ઠંડુગાર બન્યું હતું....

મોરબી પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 190 આવાસોનો ડ્રો યોજાયો

મોરબી : મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 190 આવાસોનો ડ્રો યોજાયો હતો.જેમાં ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓની હાજરીમાં અને ગાંધીનગર ખાતેના અધિકારીના નિર્દશન હેઠળ ઓનલાઈન ડ્રો કરવામાં...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...