વાંકાનેરમાં ભરણપોષણની ચડત ૨કમ નહિ ચૂકવતા, પતિને 285 દિવસની કેદની સજા ફટકારાઇ
વાંકાનેર : હાલ વાંકાનેરમાં ભરણ પોષણની રકમ નહિ ચૂકવનાર પતિને નામદાર અદાલતે 285 દિવસની કેદની સજા ફટકારી છે
વાંકાનેરના રહેવાસી શબાનાબેન ડો.ઓ. રજાકબાપુ બેલીમનાએ તેમના પતિ બાદી આશીફભાઈ મહમદભાઈ વિરૂધ્ધ ભરણપોષણની અરજી...
હળવદમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી આવતીકાલે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાશે
વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, સમસ્ત હળવદ યુવા ગ્રુપ, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર હળવદના સંયુક્ત ઉપક્રમે તેમજ હળવદની તમામ સામાજિક સંસ્થાઓના સાથ સહકારથી તા. ૩૦ ને શનિવારે સવારે ૦૮ : ૩૦...
વાંકાનેરના પંચાસર ગામની નદીમાં ભત્રીજાને ડૂબતો બચાવવા જતા કાકાનું પણ મૃત્યુ
બે દિવસ અગાઉ બાળકની લાશ મળ્યા બાદ ગઈકાલે કાકાની પણ લાશ મળી
વાંકાનેર : હાલ વાંકાનેરના પંચાસર ગામની નદીમાં કાકા-ભત્રીજાનું વારાફરતી ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જો કે બે દિવસ અગાઉ બાળકની...
જાહેરનામું પ્રસિદ્ધ : મોરબીના આ રસ્તાઓ પર 8 જાન્યુઆરી સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી
દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી તેમજ રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી સવારના ૭:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ સુધી જ ભારે વાહનો માટે પ્રવેશબંધી
મોરબી : હાલ મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો...
હળવદના માથક ગામે વાડીના રસ્તા બાબતે મનદુઃખમાં ધમકીની ફરિયાદ
હળવદ: તાજેતરમા હળવદના માથક ગામે વાડી ચાલવાના રસ્તા મુદે ચાલતા મનદુઃખમાં બે ઇસમોએ આધેડને ગાળો આપી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે
હળવદના માથક ગામના રહેવાસી અશોકભાઈ બીજલભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે...