Thursday, July 9, 2026
Uam No. GJ32E0006963

હળવદ: સામતસર તળાવ ખાતે બનેલ રિવરફ્રન્ટ ને ભ્રષ્ટાચાર આભડી ગયો..?

તળાવની એક સાઇટ બનાવેલ પાળી પર તિરાડો પડી ગઈ હળવદ : હળવદ શહેરમાં આવેલ સામતસર તળાવ ખાતે પાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માં વધારો થાય તેવા હેતુ સાથે કરોડોના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવી...

હળવદમાં હવે આખો દિવસ બજારો ખુલ્લી રહેશે : વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન હટાવવાનો નિર્ણય લીધો

કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવતા હળવદ વેપારી મહામંડળ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વૈચ્છીક હાફ ડે લોકડાઉન પૂર્ણ કરવાનો નિર્ણય જાહેર કરાયો હળવદ : હાલ હળવદમાં એપ્રિલ માસમાં કોરોનાએ આંતક મચાવતા કોરોનાનું સંક્રમણ...

ચરાડવા મહાકાળી આશ્રમ ખાતે ભાઇબીજથી શિવ મહાપુરાણ તથા રુદ્રયાગ

મહાકાળી આશ્રમમાં સવાસો વર્ષના દયાનંદગીરી મહારાજના સાનિધ્યમાં તથા અમરગીરી બાપુના માર્ગદર્શન હેઠળ આયોજન નૂતન વર્ષના પ્રથમ દિવસે હાથી, ઘોડા, ઊંટ તથા હજારો ભાવિકો સાથે ભવ્ય પોથીયાત્રા : સ્વયં-સેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ (...

વાંકાનેરમાં ભરબજારે એસટી બંધ પડી જતા મુસાફરોને ધક્કા મારવા પડ્યા: શરમ કરો એસ. ટી...

વાકાનેર : હાલ ગુજરાત એસટી દ્વારા સલામત સવારી એસટી અમારી સૂત્રને વહેતુ મૂક્યું છે ત્યારે આજે વાંકાનેરની ભરબજારે એક ડામચિયા જેવી એસટી બસ બંધ પડી જતા મુસાફરોને ધક્કા લગાવવા પડ્યા હતા....

મોરબી : ધક્કાવાળી મેલડી માતાજીનું મંદિર હજી 15 દિવસ બંધ રહેશે

મોરબી : અનલોક-1 દરમિયાન આજે તા. 8થી સરકારના નિયમોના પાલન સાથે મંદિરો ખોલવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણથી સાવચેતીના ભાગરૂપે મોરબીમાં આવેલ ધક્કાવાળી મેલડી માતાનું મંદિર હજુ 15...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...