મોરબીમાં ત્રણ બાઈકની ચોરીનો ભેદ ઉકેલાયો : બેની શખ્શોની ધરપકડ કરાઈ
મોરબી : તાજેતરમા મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે .પોલીસે આ બાઇકોની ચોરી કરનાર બે શખ્સોને ઝડપી લીધા સાથે ચોરાઉ બાઈક કબજે લઈને આગળની...
મોરબી: બેલા નજીક કારમાં રૂ.૯૫ હજારનો દારૂ-બિયર લઈ જતા બે શખ્સો ઝડપાયા
મોરબી : હાલ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન જવાના કાચા રસ્તેથી તાલુકા પોલીસે કારમા રૂ.૯૫ હજારનો દારૂ અને બિયરનો જથ્થો લઈ જતા બે શખ્સોને પકડી પાડી આગળની ધોરણસરની...
મોરબી જલારામ મંદિરના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદિવસની અનોખી ઉજવણી
મોરબી : હાલ મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી મોરબીના કૃષિતભાઈ સુવાગીયા એ 29મા જન્મદીનની સેવાની ભાવના સાથે ઉજવણી કરી હતી.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી...
રવાપરમાં ગેસ લાઈન માટે છેલ્લા એક વર્ષથી કચેરીના ધક્કા ખાતા ફ્લેટધારકો ત્રાહિમામ
લાઈનનો ચાર્જ લઈ લીધો પણ લાઈન ન નાખી હોવાનો આક્ષેપ
મોરબી : હાલ રવાપરમાં ગેલેક્ષી હાઇટ્સ નામના એપાર્ટમેન્ટના ફ્લેટ ધારકોને ગેસ કંપની છેલ્લા એક વર્ષથી ગેસની લાઈન ન આપતી હોવાની રાવ ઉઠી...
માળિયા : વેણાસરમાં જીંગા મચ્છી મુદ્દે બઘડાટીમાં તલવાર-ધારિયા ઉડ્યા, સામસામી ફરિયાદ
મોરબી: તાજેતરમા માળિયા તાલુકાના વેણાસર ગામની સીમમાં જીંગા મચ્છી મારવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી જે બનાવ અંગે માળિયા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી...




















