મોરબીમાં 2થી વધુ પેસેન્જરો બેસાડવા મામલે રિક્ષાઓ ડિટેઇન કરાતા રીક્ષાચાલકો રોષે ભરાયા
વધુ પેસેજરો બેસાડવા મામલે રીક્ષા ડિટેઇન કરવાની પોલીસની કાર્યવાહીના વિરોધમાં રીક્ષા ચાલકોએ રિક્ષાઓના પૈડાં પણ થંભાવી દીધા
મોરબી : હાલ મોરબીમાં આજે કોરોનાની નવી ગાઈડલાઈન મુજબ વધુ પેસેજરો બેસાડવા મામલે પોલીસની ડિટેઇન...
મોરબીમાં રાખડીઓની વિવિધ વેરાયટીઓનું આગમન : ફોટાવાળી અને મેગ્નેટવાળી રાખડીઓ મનપસંદ
રક્ષાબંધનને લઈને મોરબીની બજારોમાં વિવિધ કલાત્મક રાખડીઓનો ખજાનો
મોરબી : ભાઈ-બહેનના પવિત્ર હેત પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. આ રક્ષાબંધન તહેવાર હવે નજીકમાં આવી રહ્યો છે. ત્યારે મોરબીની બજારોમાં અવનવી વેરાયટીઓની રાખડીઓ આવી...
મોરબીના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ બાયપાસ પાસે ઉભરાતી ગટરની સઘન સફાઈ કરાવી
મોરબી : મોરબીના બાયપાસ વિસ્તારમા પાણી ફરી વળ્યાં હતા.ઘણા સમયથી આ સોસાયટીઓમાં ગટર ઉભરાતી હીવથી ગંદકીનો વિકટ પ્રશ્ન બન્યો હતો અને ઘરોમાં પણ ગટરના પાણી ઘુસી જતા રોગચાળાની દહેશત ઉભી થઇ...
મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે 181 ટીમ દ્વારા વૃક્ષારોપણ કરાયું
આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પર્યાવરણની જાળવણી કરવા માટે અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી 181 ટીમ દ્વારા પણ વૃક્ષ વાવીને ઉજવણી કરાઈ હતી મોરબી 181 ટીમ દ્વારા...
મોરબી : ગજકેશરી ફાઉન્ડેશન ક્ષત્રિય યુવા સંગઠનના હોદેદારોની નિમણુંક કરવામાં આવી
મોરબી : રાજપૂત સમાજના અગ્રણી પ્રવિણસિંહ ઝાલા (સાદુરકા), (ઇન્ડિયન આર્મી, સંરક્ષક, ગુજરાત રાજ્ય)ના માર્ગદર્શન અને નેજા હેઠળ મોરબી જીલ્લામા ગજકેશરી ફાઉન્ડેશન અંતર્ગત ક્ષત્રિય યુવા સંગઠનની ટીમની સ્થાપના કરવામા આવી હતી. ઉલ્લેખનીય...


















