મોરબી જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ કુલ 21 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા
મોરબી: તાજેતરમાં ટ્રાફિકને અડચણરૂપ થતા, કોવિડ 19 ગાઈડલાઇન્સનો ભંગ કરતા, આરટીઓના નિયમોનો ઉલ્લાળિયો કરતા વિવિધ વાહન ચાલકો સામે અલગ અલગ કલમ હેઠળ ગુન્હાઓ નોંધી ગુરુવારે એક જ દિવસમાં મોરબી જિલ્લામાંથી કુલ...
મોરબીમાં સઘન પોલીસ પેટ્રોલિંગને પગલે જાહેરમાં ધુળેટીનો નીરસ ઉત્સાહ
મોરબી : હાલ કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે જાહેરમાં ધુળેટી પર્વ ઉજવવા મનાઈ ફરમાવતા આજે સવારથી મોરબીમાં સઘન પોલીસ પેટ્રોલિંગ વચ્ચે ધૂળેટીનો રંગ ફિક્કો રહ્યો હતો અને લોકો એકબીજાને રંગવાથી દૂર...
રાજકોટ દાખલ વાંકાનેરના કોરોના દર્દીનું મોત : દર્દીનો અગાઉ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
મોરબી : મોરબી જિલ્લામાં અગાવ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવેલ વાંકાનેરના વાંકીયા ગામના આધેડનું રાજકોટ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના વાંકીયા ગામમાં રહેતા આદમભાઈ ઇસાભાઈ...
માળિયામાં હોટેલના ભાડા બાબતે બે સગાભાઇ વચ્ચે મારામારી
માળિયા : માળીયામાં હોટેલના ભાડા બાબતે થયેલી બોલાચાલી બાદ સગાભાઈએ બીજા ભાઈ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છેપ્રાપ્ત થતી વિગત મુજબ માળિયામા સંઘના પેટ્રોલ પંપ પાસે...
ટંકારા મહેન્દ્રપુરના શિક્ષકે મિત્રતા દિવસ નિમિત્તે વિદ્યાથીઓને આપી અનોખી ભેટ
શૈક્ષણિક કીટની સાથે ૧૦ થી ૧૨ ધોરણના વિધાર્થીઓને આખુ વર્ષ ફ્રી ટ્યુશન આપશે
ટંકારાના નાના રામપર ગામે મિત્રતા દિવસની અલગ જ ઉજવણી કરવામાં આવી હતી જેમાં નવયુગ શૈક્ષણિક સંકુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રપુર...



















