ટંકારામાં ભાજપનું વાવઝોડુ : કોંગ્રેસના સૂપડા સાફ થયા
તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી 9 ઉપર ભાજપ વિજેતા બન્યું : કોંગ્રેસને માત્ર 6 બેઠક મળી
ટંકારા : હાલ ટંકારામાં ભાજપનું પરિવર્તનનું વાવઝોડુ ફુંકાતા કોંગ્રેસનો સફાયો બોલી ગયો છે. ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના...
હળવદના માયાપુર ગામે ૧૦ થી વધુ ધેટા બકરાના મોતથી અરેરાટી
હળવદ તાલુકાના માયાપુર ગામે લીમડીયા સીમ વિસ્તારમાં દસથી વધુ ઘેટાં-બકરાંના મોત થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને નાના એવા ગામમાં ઘેટા-બકરાના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે
બનાવની મળતી...
ત્રાસ આપતા પતિનો કાટો કાઢી નાખવા પત્નીએ પૂર્વ પતિ સાથે મળીને ખેલ્યો ખૂની ખેલ
રંગપર ગામ નજીક આવેલ સીરામીક ફેકટરીમાં થેયલી શ્રમિક યુવાનની હત્યાનો ભેદ ખુલ્યો : એલસીબી અને તાલુકા પોલીસે દમણ ખાતેથી મૃતક યુવાનની પત્ની અને તેના પૂર્વ પતિને ઝડપી લીધા : બન્નેએ નિદ્રાધીન...
મોરબી સહિત રાજ્યના 36 શહેરોમાં મીની લોકડાઉન ત્રણ દિવસ લંબાવાયું
મંગળ, બુધ અને ગુરુવારે પણ રાત્રિ કર્ફ્યૂ : વાવાઝોડાના કારણે ત્રણ દિવસ રાત્રી કર્ફ્યૂ પણ લંબાવાયો : ત્રણ દિવસ બાદ નવો નિર્ણય પણ જાહેર કરાશે
મોરબી : હાલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના...
કમરના દુ:ખાવાની બીમારીથી કંટાળી યુવકે મચ્છુ-3 ડેમમાં ઝંપલાવતા મોત
આ આપઘાત કરતા પહેલા મૃતક યુવાને સ્યુસાઇડ નોટ કવરમાં નાખી મિત્રને સોંપી
મોરબી : મોરબીના આરટીઓ પુલ પાસે આવેલ મચ્છુ -3 ડેમમાં ઝંપલાવીને યુવાને આપઘાત કરી લીધો હતો. આ યુવાને આપઘાત કરતા...




















