મોરબી : પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર પાલિકાના સભ્યભાજપમાંથી બરતરફ કરવામાં આવ્યા
મોરબી : મોરબી- માળિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પાલિકાના ભાજપના સભ્ય જ્યોત્સનાબેન ભીમાણીએ ઝંપલાવી ઉમેદવારી નોંધાવી હતી. પક્ષની સૂચના વગર તેઓએ ઉમેદવારી નોંધાવી હોય જેથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા તેઓને પક્ષમાંથી...
મોરબીમાં કાળઝાળ ગરમીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ફ્રી છાશનું વિતરણ
આ કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે અને હાશકારો થાય તે માટે ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ફ્રી વિતરણ કરવામાં આવશે. મહત્વનું છે કે ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા દર વર્ષે આ પ્રકારના છાશ...
મોરબી: LCB ની પ્રશંશનીય કામગીરી : બળાત્કારના ગુનામાં 4 માસથી નાસતો ફરતો આરોપીને ઝડપી...
મોરબી પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાની સુચના તથા પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી.માં ફરજ બજાવતા પો.હેડ કોન્સ વિક્રમસિંહ બોરાણા તથા દિલીપભાઇ ચૌધરીને મળેલ હકિકત આધારે ચાર માસથી બળાત્કારના ગુનામાં નાસતા...
મોરબી: સમરસ ગ્રામ પંચાયતને રૂ. 1 લાખની સહાય આપશે અજય લોરિયા
જેતપર સીટ હેઠળ આવતા વધુને વધુ ગામો સમરસ થાય તે માટે ભાજપ આગેવાનની અનોખી પહેલ
મોરબી : હાલ મોરબી જિલ્લા પંચાયતની જેતપર સીટ હેઠળ આવતા ગામો સમરસ થશે તો સેવાભાવી અજય લોરીયા...
સોમવાર : હળવદમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, જિલ્લાના કુલ કેસ થયા 249
હળવદમાં ગઈકાલે 3 પોઝિટિવ કેસ બાદ આજે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
હળવદ : મોરબી જિલ્લામાં રવિવારે એક દિવસમાં અધધ 25 કેસ કોરોનાના નોંધાયા બાદ આજે સોમવારે સાંજે વધુ એક કોરોના કેસ...


















