મોરબીમાં ડિમોલિશન : 100થી વધુ દબાણોનો કચ્ચરઘાણ બોલાવાયો
મચ્છુ 2 ડેમની નાની કેનાલ ઉપરથી સિંચાઈ વિભાગ અને નગરપાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવ્યા
મોરબી : તાજેતરમા મોરબી નગરપાલિકા અને સિંચાઈ વિભાગની દ્વારા આજે મોરબી નજીક મચ્છુ 2 ડેમની...
રાજકોટ: પત્રકારના નામે તોડ કરવા નીકળેલી લેભાગુ ટોળકીના ચાર જેટલા સભ્યોની પોલીસે કરી ધરપકડ
પોલીસે આરોપી રીઝવાના પાસેથી મોરબીના ચક્રવાત ન્યુઝ નામનું પ્રેસકાર્ડ કબ્જે કર્યું છે. રીઝવાના પાસે હાલ પ્રેસ રિપોર્ટરનું કાર્ડ તો છે પરંતુ તેણીને પોતાનું નામ સુદ્ધા લખતા નથી આવડતું.
રાજકોટ : પત્રકારત્વને લોકશાહીનો ચોથો...
વાંકાનેર : શિક્ષિકાએ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૃર્તિ બનાવીને પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો
વાંકાનેર : જન્માષ્ટમી મહોત્સવનું સમાપન થવાની સાથે જ ગણપતિ મહોત્સવની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે.જોકે હમણાંથી ગણપતિ દાદાની પી.ઓ.પી.ની મૂર્તિના સ્થાપનનો જબરો ક્રેઝ છે. પણ આ મૃતિથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચતું...
ખુશ ખબર : મોરબી જીલ્લામાં ૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થયા
મોરબી: મોરબી જીલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે જેને પગલે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને મોરબીવાસીઓની ચિંતામાં પણ વધારો થયો હતો તો મોરબી જીલ્લામાં ૪...
મોરબીના લાલપર નજીક કેનાલમાં ડૂબી જતાં 10 વર્ષની બાળકીનું મોત
મોરબીનાં લાલપર ગામમાં રહેતા એક શ્રમિક પરિવારની 10 વર્ષની દીકરી તેમના ઘર નજીક પસાર થતી કેનાલમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું બનાવ અંગે તાલુકા પોલિસે અકસ્માત મોત અંગે નોંધ કરી...



















