મોરબીમાં ભીમ અગિયારસે વરસાદના અમીછાંટણા : ટંકારામાં ધોધમાર વરસાદ
મોરબી : વાવાઝોડાની અસરને પગલે આજે ટંકારામાં મેઘરાજા ધોધમાર વર્ષી પડ્યા છે. ટંકારા નગરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના વાવડ મળી રહ્યા છે. વરસાદના કારણે પાણી પણ વહેતા થયા છે. બીજી...
મોરબીના એકમાત્ર પેટ ક્લિનિકનું રવિવારે ઉદ્ઘાટન થશે
કર્તવ્ય પેટ ક્લિનિકમાં પાલતુ પશુ પક્ષીઓને રાહત દરે સારવાર મળી શકશે
મોરબીઃ હાલ મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીનાં જીવદયા પ્રેમીઓ માટે પોતાના ઘરે રાખવામાં આવતા પાળતુ પશુ-પક્ષીઓને રાહતદરે સારવાર મળી રહે...
મોરબીના મુસાફરો વડોદરામાં ફસાયા : સૌરાષ્ટ્ર તરફની મોટાભાગની ટ્રેનો કેન્સલ
મોરબી : મોરબીના ઉદ્યોગકારો અને સેલ્સમેનોનો ખુબ મોટો વર્ગ સેંકડોની સંખ્યામાં વડોદરા, સુરત અને મુંબઈ સાથે વ્યાપારિક રીતે જોડાયેલો છે. ત્યારે આ વર્ગ મોટેભાગે ટ્રેનમાં જ અવરજવર કરે છે. ગત દિવસ...
મોરબીમાં ૨૯૦૦ ફૂટ લાંબા તિરંગા સાથે સ્વતંત્ર યાત્રા યોજાઈ
ગ ઇન્ડિયા ગ્રુપ અને યંગ ઇન્ડિયા ગ્રુપની લેડીઝ વિંગ દ્વારા મોરબીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રભાવનાનો માહોલ સર્જવા નીલકંઠ વિધાલય અને પી જી પટેલ કોલેજના સહયોગથી આજે સ્વતંત્ર યાત્રાનું આયોજન કરવામાં...
મોરબીના રહેણાંક વિસ્તારમાં કોવિડ સેન્ટર ખોલવવાની મંજૂરી અપાઈ તો આંદોલન
આજુબાજુના ડોકટરો, વકીલો, પાલિકાના સભ્ય સાહિતનાએ અગાઉ કોવિડ સેન્ટર બનાવવા સામે ભારે વિરોધ કર્યા બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતા ફરી સ્થાનિકો દ્વારા કલેકટરને રજુઆત
મોરબી : મોરબીના ભરચકક વિસ્તારમાં જુના બસ...




















