કોરોના કાળમાં હળવદના રણછોડગઢ ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ
ગ્રામલોકોને કોરોના ટેસ્ટ કરવા માટે વેઠવી પડતી ભારે હાડમારી
હળવદ : હાલ મોરબી જિલ્લામાં કોરોના મહામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને ઢગલાબંધ કેસો સામે આવી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિ...
મોરબીની કોર્ટમાં વકીલ અને જજની સાથે ગેરવર્તન કરનાર આરોપી ધરપકડ બાદ જમીનમુક્ત
મોરબી: બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરજ બજાવતા અહેમદહુસેન ઈસાભાઈ માલવત નામના કર્મચારીએ ગત માર્ચ મહિનામાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબીના મૂળજીભાઈ દેવજીભાઈ સોલંકી...
હળવદ : દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીના બાઈકમાંથી રોકડા રૂપિયા 70 હજારની ચોરી
હળવદ : હળવદના ભવાની ગેરજ નજીકથી મોટર સાઈકલમાં થેલીમાં રાખેલ રોકડા ૭૦ હજાર તથા બેંકની ચેક બુકની ચોરી થયાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે.
હળવદના માનસર ગામે રહેતા અને દૂધ ઉત્પાદક...
વાંકાનેરના જ વતની પોલીસકર્મીનું અકસ્માતમાં અવસાન થતા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાઈ અપાઈ
વાંકાનેરના વતની પોલીસ જવાનનું અકસ્માતમાં મૃત્યુ થતા પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી
બનાવની મળતી માહિતી મુજબ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અશ્વિનભાઈ પોપટભાઈ મદ્રેસાણીયા (ઉ.વ.૫૪) નું એરપોર્ટ...
મોરબીના યુવાને જન્મદિને રક્તદાન તેમજ ગાયોને ઘાસચારો આપી ઉજવણી કરી
મોરબી: મોરબીના યુવાન અને રાજપૂત સમાજના અગ્રણી ઉદ્યોગપતિ અભિજીતસિંહ જાડેજા દ્વારા તેમના જન્મદિનની રક્તદાન તેમજ ગાયોને ઘાસચારો આપીને ઉજવણી કરી હતી
વિગતો અનુસાર મોરબી ના યુવા આગેવાન કારોબારી સદસ્ય શ્રી મોરબી...




















