હળવદના ચરાડવા અને કડીયાણા ગામે ભારે વરસાદમા ત્રણ મકાનોની દિવાલ ધારાશાયી
જો કે સદનસીબે કોઈ જાનહાની ટળી
હળવદ : હળવદ પંથકમાં ગતરાત્રિના ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે મોટી નુકસાની થયાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે તાલુકાના ચરાડવા અને કડીયાણા ગામે...
મોરબીના પીપળીમાં પાણીના ટાંકા પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી
પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરાઈ
મોરબી : ગઈકાલે તા. 20ના રોજ મોરબી તાલુકાના પીપળી ગામે પાણીના ટાંકા પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી હતી. મૃતદેહ પરથી પુરુષની ઉંમર 60 થી...
મોરબીના સો ઓરડી વિસ્તારમાં ગટરના પાણીથી ઠેર ઠેર ગંદકી
મોરબીના સો ઓરડી વિસ્તારમાં ગટરના પાણીથી ઠેર ઠેર ગંદકીના ગંજ જામ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આ મામલે પાલિકા દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગણી સ્થાનિકોએ કરી છે.
મળતી માહિતી પ્રમાણે...
મોરબીમાં પૂર્ણકાલીન ચીફ ઓફિસર મુકવા ધારાસભ્યની પુનઃ રજુઆત
મોરબી : રાજ્યની જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાની કક્ષા ધરાવતા મોરબી શહેરમાં હાલ સૌરાષ્ટ્રની મોટામાં મોટી એ ગ્રેડની નગરપાલિકા અસ્તિત્વ ધરાવે છે. આ સ્થિતિમાં મોરબી નગરપાલિકામાં પૂર્ણકાલીન ચીફ ઓફિસરની તાકીદેની જરૂરિયાત વર્તાય...
વાંકાનેર નજીક બાળકના અપહરણના કેસની તપાસ એલસીબી અને એસઓજીને સોપાઈ
અગાઉ પણ છ વર્ષ પહેલાં પણ આજ જગ્યાએથી અપહૃત બાળકના કૌટુંબિક ભાઈ થતા અન્ય એક બાળકનું પણ અપહરણ થયું હતું
વાંકાનેર : વાંકાનેર પાસે આવેલ દેવાબાપાની જગ્યાએથી શ્રાવણ માસ અનુસંધાને ભજનના પ્રોગ્રામમાંથી...



















