મોરબી: કંસારા શેરી,પખાલી શેરી અને સાંકડી શેરીમાં તંત્ર દ્વારા સૅનેટાઇઝેશનની કામગીરી
મોરબી: મોરબીના ગ્રીન ચોક વિસ્તાર નજીક આવેલ કંસારા શેરી,પખાલી શેરી અને સાંકડી શેરીમાં તંત્ર દ્વારા સૅનેટાઇઝેશનની કામગીરી હાથધરવામાં આવેલ હતી
આ કામગીરીમાં પાલિકા તેમજ આરોગ્યશાખાની ટીમના સદસ્યો જોડાયા હતા જેમાં ફાયર...
મોરબી બોયઝ હાઈસ્કૂલ નજીક યુવાને જાહેરમાં ડીઝલ છાંટી આપઘાત
મોરબી : હાલ મોરબી નગર પાલિકા પાછળ બોયઝ હાઈસ્કૂલ પાસે મોડી સાંજે વજેપરમાં રહેતા યુવાને કોઈ કારણોસર જાહેરમાં શરીર ઉપર ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં...
મોરબીને મહાનગરપાલિકા બનાવવા વડાપ્રધાનને રજુઆત
રોડ રસ્તાઓ, હોસ્પીટલો, રિવર ફ્રંટ, બાગ બગીચાઓ, શાળા કોલેજો, એરપોર્ટ, સારી સરકારી ઓફિસ, ભવનો સહિતનો વિકાસ ઝંખતા શહેરીજનો
મોરબી : 15મી ઓગસ્ટ 2013ના રોજ મોરબીને જિલ્લો બનાવાયો હતો. હવે મોરબી શહેરને મહાનગરપાલિકા...
હળવદમાં કોગો ફિવરને પગલે 1290 પશુઓ પર ઇતરડી નાશક દવાનો છટકાવ
પશુપાલન વિભાગે કોગો ફીવર વધુ ન ફેલાય તે માટે સાવચેતીના પગલાં લીધા
હળવદ : હળવદ પાસેની ફેકટરીમાં મજૂરોને કોગો ફીવરની અસર થયાને પગલે જ આરોગ્ય તંત્ર અને પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે.આરોગ્ય...
મોરબીમાં વેપારી પાસેથી 45 ટકા વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા 22 સામે ગુનો
કાપડના વેપારીએ 1.67 કરોડ રૂપિયા અઢીથી 45 ટકા સુધીના વ્યાજે લીધા બાદ કોરા ચેક, પ્રોમીસરી નોટ, મકાનનો દસ્તાવેજ તેમજ વાહનની આરસી બુક બળજબરી પૂર્વક લઇ લીધી
મોરબી : હાલ મોરબીમાં કાપડના...