મોરબીના ગજાનન પાર્કમાં જુઓ નવરાત્રી મહોત્સવની ઝલક
(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, જયદેવસિંહ જાડેજા) મોરબી: મોરબીના પીપળી રોડપર આવેલ ગજાનન પાર્કમાં ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં ગજાનન પાર્કના તમામ રહેવાસીઓ દ્વારા...
વાંકાનેરના આરોગ્યનગરમાં જંગલી ઝરખનો વૃદ્ધ પર હુમલો
વાંકાનેરની આજુબાજુ જંગલી વિસ્તાર હોય અવારનવાર જંગલી પ્રાણીઓ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે
વાંકાનેર : આજે વહેલી સવારે મહાકાળી માતાજીની ટેકરી વિસ્તારમાંથી એક જંગલી ઝરખ આરોગ્યનગર વિસ્તારમાં જોવા મળેલ...
મોરબીના સેવાભાવી યુવાન કિર્તિભાઈ આઘારા દ્વારા તેમના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી
(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબીના સેવાભાવી યુવાન કિર્તિભાઈ આઘારા દ્વારા તેમના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણીકરવામાં આવેલ હતી જેમાં તેમણે પ્રજ્ઞાચક્ષુ વડીલો અને અનાથ બાળકોને ભાવતા ભોજનીય કરાવી તેમના અંતરના આશીર્વાદ મેળવ્યા હતા
મળતી માહિતી...
ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું કોલકત્તામાં અકસ્માતમાં મોત
સિક્કિમના પ્રવાસેથી પરત ફરતી વખતે લલિતભાઈના પરિવારને અકસ્માત નડ્યો : પત્ની નજર સામે પતિના મોતથી અરેરાટી : લલિતભાઈના બીજા પુત્ર સહિત બેને ઇજા
મોરબી : ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોગેસના...
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાશે
દશનામ ગોસ્વામી સમાજના સાત યુગલો લગ્નગ્રંથીથી જોડાશે, સમૂહ લગ્નમાં રક્તદાન કેમ્પનું આયોજન
સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવના સમાજનો વિકાસ પ્રગતિ અને સમાજ માટે સમૂહ લગ્ન સહિતની વિવિધ સેવાકીય પ્રવૃતિ કરવા મેદાને...




















