જામનગર: માસ્ક મામલે પિતા પુત્રને ઢોર માર મારનાર ચારેય પોલીસકર્મીઓ સસ્પેન્ડ
(અલનસીર માખણી) જામનગર: કાલાવડમાં વેપારી પિતા પુત્રને પોલીસે માર માર્યાના સનસનાટી ભર્યા કિસ્સામાં વેપારીઓ ઉગ્ર માર્ગે વળે તે પહેલા જ જામનગર એસપીએ સપાટો બોલાવી દીધો છે. બનાવમાં સંડોવાયેલા ચારેય પોલીસ કર્મીને...
રાજકોટ શહેરમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ,આજી ડેમમાં પૂર, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
શહેરમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ વરસાદ
24 કલાકમાં સૌથી વધુ વરસાદ પ્રદ્યુમનપાર્કમાં 8 ઈંચ અને સૌથી ઓછો માધાપર ચોકડીમાં માત્ર 4 મિમિ
રૈયા ચોકડીથી ઈન્દિરાસ સર્કલ સુધી ટ્રાફિકની લાંબી લાઈનો...
સમુહ નહીં તો સૌના ઘેર લગ્ન: ફરી મોરબી સતવારા સમાજના શ્રી સતવારા સહકાર...
મોરબીમા શ્રી સતવારા સહકાર મંડળ દ્વારા દર વર્ષે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને વધુ લોકો એક જ...
મોરબી: ભારે વરસાદને પગલે સજ્જનપર ગામે કપાસ અને મગફળીનો પાક ખાક
ચાર હજાર વિઘામાં વાવેલ મગફળી અને આઠ હજાર વિઘામાં વાવેલ કપાસનો પાક અસરગ્રસ્ત થયેલ છે
('ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, રાધેશ બુદ્ધભટ્ટી ) મોરબી: મોરબીમાં આજે મોડી સાંજ થી આવેલા વરસાદને પગલે...
મોરબી નજીક દુષ્કર્મ બાદ મહિલાની નિર્મમ હત્યાની આશંકાઃ તપાસનો ધમધમાટ
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જુના જાબુડિયા ગામમાં નિર્જન સીમમાંથી એક અજાણી પચ્ચીસેક વર્ષીય પરપ્રાંતિય મહિલાની માથાના ભાગે તોતિંગ પત્થર ઝીંકીને નિર્મમ હત્યા કરાયેલી હાલતમાં લાશ પડી હોવાની માબિતી મળતા મોરબી તાલુકા...




















