મોરબી પોલિસ દ્વારા આર્મ્સ એક્ટના ગુનામાં હિતુભાનો કબ્જો લીધા બાદ રિમાન્ડ ના મળતા...
ચકચારી મર્ડર અને હથિયારોના કેસમાં ફરાર હિતુભાની તાજેતરમાં વડોદરા ખાતેથી ATS ટીમે ધરપકડ કરી હતી
મોરબી : મોરબીના ચકચારી મર્ડર કેસ અને હથિયારોના કેસમાં ફરાર રહેલા આરોપી હિતુભા ઝાલાને તાજેતરમાં વડોદરા ખાતેથી...
હળવદ : હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે ગૃહપતિનું મોત
હાઈવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યો વાહન ચાલક ઠોકર મારી ફરાર
હળવદ : ગત મોડી રાત્રીના હળવદ હાઈવે પર આવેલ આશાપુરા હોટલ પાસે શહેરની હોસ્ટેલમાં ગૃહપતિ ની શેવા આપતા રાજપૂત યુવાન...
કોલગેસિફાયર પર કાર્યવાહી તેજ : ગાંધીનગરની જીપીસીબીની પાંચ ટીમના મોરબીમાં ધામા
જીપીસીબીના સ્થાનિક અધિકારીઓએ પણ ૧૦૦સીરામિક એકમોમાં ચેકીંગ હાથ ધર્યુ, ૩૬ એકમોએ તો નેચરલ ગેસનો વપરાશ ચાલુ પણ કરી દીધો હોવાનું ખુલ્યું
મોરબી : ગાંધીનગરની જીપીસીબીની પાંચ ટીમોએ મોરબીમાં ઘામા નાખ્યા છે. જો...
મોરબી: જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ બેન્ક ઓફ બરોડા નું પાસબુક પ્રિન્ટર બંધ હોવાની...
(રિપોર્ટ: દિનેશ વાછાણી) મોરબી: મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ બેન્ક ઓફ બરોડા નું પાસબુક પ્રિન્ટર ખરાબ હોવાની લોકફરિયાદ ઉઠવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ બેન્ક...
મોરબીમાં રોડના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
રાજ્યમંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
મોરબી : હાલ મોરબી નગરપાલિકા વિસ્તારમાં રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતાં.
મંત્રી બ્રિજેશભાઇ મેરજા હસ્તે નગરપાલિકા વિસ્તારમાં આવેલ સલાણી વાસ અને લાભનગર...




















