મોરબીમાં યંગ ઈન્ડીયા ગ્રુપે મદીના મસ્જિદમાં ઇફતાર પાર્ટી યોજી ભાઈચારાનું ઉદાહરણ પુરૂ પાડ્યું
મોરબીમાં દરેક પ્રસંગોની સેવાસભર ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા મકરાણીવાસની મદીના મસ્જિદમાં ૪૦૦ મુસ્લિમ ભાઈઓને રોજાનુ ઈફતાર કરાવી ખુદાની બંદગી કરીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે....
મોરબી: ઝૂલતા પુલ કેસમાં ‘અજંતા-ઓરેવા’ કંપનીને આરોપી બનાવી ૩૦૨ની કલમ ઉમેરવા કરાઇ અરજી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ હાલમાં મોરબીની કોર્ટમાં ચાલી રહ્યો છે અને સૂઓમોટોની સુનાવણી હાઇકોર્ટમા ચાલી રહી છે ત્યારે મોરબીની સેશન્સ કોર્ટમાં વિકટીમ એસો.ના સભ્ય દ્વારા આ ચકચારી કેસમાં પાલિકા...
મોરબીના લાયન્સનગરમાં ગટરના ગંદા પાણી-ખુલ્લી કુંડીથી ત્રાહિમામ
મોરબીના લાયન્સનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી તેમજ ખુલ્લી કુંડીથી અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ મામલે પાલિકાને રજૂઆત કરવામાં આવી છે
મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલ...
ટંકારા: આજે નાગ પંચમીના દિવસે નેકનામ ગામે નાગદેવતાએ દર્શન દેતા લોકો ભાવવિભોર
ટંકારા : આજે નાગ પાંચમીનું પર્વ હોવાથી લોકો ઘરે રૂના નાગલા બનાવી તેનું પૂજન-અર્ચન કરતા હોય છે.
ત્યારે ટંકારા તાલુકાના નેકનામ ગામમાં રબારી વાસ વિસ્તારમાં નાગ પંચમીના દિવસે નાગદેવતાએ વહેલી સવારે 6...
ટંકારાના હરીપર ગામમાં નવજાત શિશુનું બેભાન અવસ્થામાં મોત
મોરબી: ટંકારા તાલુકાના હરીપર ગામમાં એક દિવસના નવજાત શિશુને ટંકારા ખાતે બેભાન અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટરે નવજાત શિશુને મૃત જાહેર કર્યું હતું
ટંકારાના હરીપર (ભૂતકોટડા) ગામના રહેવાસી...




















