મોરબીના નવા ખારચીયામાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોની અટકાયત
મોરબી : તાજેતરમાં મોરબી તાલુકાના નવા ખારચીયા ગામમાં છ શખ્સોને જાહેરમાં જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં છ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં...
આમરણ ખાતે ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકમેળાનું આયોજન
2 અને 3 સપ્ટેમ્બરના રોજ મેલડી માતાની મહાપૂજા તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન થશે
મોરબી : શ્રી મેલડી યુવા સેવા સમિતી- આમરણ દ્વારા ગ્રુપના 24માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આમરણ તથા ડાયમંડનગર...
ચાડધ્રાની બ્રાહ્મણી નદીને રેતમાફિયાઓથી મુક્ત કરવા મહિલા સરપંચનો રણટંકાર
મોરબી : હાલ મોરબી જિલ્લાના રેતમાફિયાઓ માટે હળવદ તાલુકાના નાના એવા ચાડધ્રા ગામના મહિલા સરપંચ આફત બનીને ઉતરી આવ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે ઘુડખર અભ્યારણ્યને કારણે પ્રતિબંધિત એવા ચાડધ્રાની બ્રાહ્મણી નદીમાં...
ધ્રાંગધ્રામા છેતરપિંડી કેસમાં ૧૨ લાખની રોકડ સાથે આરોપીઓ ઝડપાયા, કાર સહિતનો મુદામાલ જપ્ત
હાલ ધ્રાંગધ્રા શહેરમાં છેતરપીંડી આચરી પાંચ ઈસમો ઇકો કારમાં બેસી ફરાર થયા હોય જે આરોપીઓને હળવદ પોલીસે હળવદ ત્રણ રસ્તા પાસેથી ઝડપી લઈને ૧૨ લાખની રોકડ અને બે કાર સહિતનો...
મોરબી: રામધન આશ્રમમાં શ્રાવણ માસ નિમિતે શિવપૂજા અને માં ના શણગાર કરાયા
મોરબીના રામધન આશ્રમ ઉમિયા મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે સરકારની ગાઈડ લાઈન અનુસાર થર્મલ સ્કેનરથી સ્ક્રીનીંગ, સેનેટાઈઝર તેમજ સોશ્યલ ડીસટન્સ સાથે સવારે ૬ થી ૯ અને સાંજે ૪ થી ૬...



















