PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેશે : કોરોના વેક્સીનની સમીક્ષા કરશે
ગુજરાતની ટૂંકી મુલાકાતે આવેલા નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
મોરબી : તાજેતરમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ઝાયડસ બાયોટેક દ્વારા વિકસાવાઈ રહેલી covid-19 રસીના નિર્માણકાર્યની સમીક્ષા નિરીક્ષણ માટે ગુજરાત ની ટૂંકી...
મોરબી 11 ડિગ્રી તાપમાનમાં ઠંડુગાર : નલિયા ૨ેકોર્ડ બ્રેક 2.5 ડીગ્રી
મોરબી જિલ્લો બન્યા બાદ પણ હવામાન વિભાગની કચેરી જ નહીં, બધું રામભરોસે
મોરબી : હાલ કોલ્ડ વેવની અસ૨ હેઠળ સૌ૨ાષ્ટ્ર-કચ્છમાં કાતિલ ઠંડીનું મોજુ યથાવત ૨હેવા પામ્યુ છે ત્યારે મોરબી 11 ડિગ્રી સાથે...
મોરબી: કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે કુવામાંથી કબૂતરના બચ્ચાંને બચાવ્યું : VIDEO
(કૌશિક મારવાણીયા) મોરબીમાં સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરતું કર્તવ્ય જીવદયા કેન્દ્ર સતત અબોલ જીવ પ્રત્યે માનવતા દાખવી પોતાના જીવના જોખમે રેસ્ક્યુ કરી બચાવવાની કામગીરી કરતા રહ્યા છે. ત્યારે મોરબીના એસ.પી...
મોરબી શહેર બજરંગદળના પ્રમુખ પદે ભાવિક પરમારની વરણી
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે મશાલ રેલી તેમજ ૨૫૧ ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમ્યાન બજરંગદળના હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી જેમા...
મોરબી: જુઓ ગ્રીનચોકમાં કુબેરનાથ દાદા ને રુદ્રાક્ષનો શણગાર
મોરબી: મોરબીના ગ્રીનચોકમાં કુબેરશેરીમાં આવેલ કુબેરનાથ દાદાના મંદિરે આજે રુદ્રાક્ષનો શણગાર કરવામાં આવેલ હતો
વિગતોનુસાર મોરબીના ગ્રીનચોકમાં કુબેરશેરીમાં આવેલ કુબેરનાથ દાદાના મંદિરે આજે રુદ્રાક્ષનો શણગાર કરવામાં આવેલ હતો જેમાં ભોળી સંખ્યામાં...




















